________________
શ્રી વ્રતારાધન સઝાય
[૪૩૫
સુધા સંવેગી થઈ પછે, ધરી પાસસ્થાની ટેવ; ભ૦ પક્ષ સંલેખનાએ મરી, હૂઆ ચમરિંદના તે સવિ દેવ. ભ૦ ૪ તિહાં તે દિનથી તે સુર હૂઆ, એમ સામહસ્થી કહે તામ; ભ૦ તવ સંકિત ગાતામ પૂછીયા, કહે વીર સાશ્વત એ નામ. ભ૦ ૫ એમ હૂઆ બે ભેલી ગામના, બલી ઈંદ્ર તે ત્રાયત્રિશ; ભ૦ બીજા પણિ ભુવણહિવઈને, કહિયા તેત્રીસ તેત્રીસ. ભ૦ ૬ હવે આરાધકના ફલ સુણ, એમ ગામ પાલકના વાસી, ભ૦ વ્રત સૂધાં છેક લગે ધરી, માસ સંલેખના અહિઆસી. ભ૦ ૭ હુઆ ત્રાયવિંસક ચક્રના, ઈસનપતિને ચંપાના; બીજા પણિ સુરપતિને હેઈ, વ્રતના મહિમા નહિ છાના. ભ૦ ૮ એમ જાણું વ્રત આરાધીએ, કહે માનવિજય ઉવઝાય; ભગવતીના દશમા શતકથી, એહ વિ અધિકાર જણાય. ભ૦ ૯ ઈતિ શ્રી વ્રત આરાધન સઝાય-૧૭
(૩૩૬) તુંગીઆગિરિ શિખરિ સેહઈ.
- રાગ-રામગિરિ જેહ નર માર્ગાનુસારી, સહજ સરલ સભાવ રે, તેહને અજ્ઞાનથી પણિ, હુએ સામાયિક ભાવ રે. સુત્ર-૧ સુણે પ્રાણ વીર વાણી, ધરે અશઠ આચાર રે; તેહથી એ મુગતિ વહેલી, શઠ પણિ નહીં પાર રે. સુત્ર-૨ હથિણઉર નયરસામિ, નામથી શિવરાય રે; સુકૃત ફલ સવિ રિદ્ધિ જાણું, સુકૃત કરવા ધ્યાય રે. સુટ-૩ પુત્ર નિજ શિવભદ્રને તવ, રાજ્ય દેઈ વિશાલ રે; દિસા પેશી હુ તાપસ, છઠ્ઠ છઠું નિહાલ રે. સુટ-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org