SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ ] શ્રી જૈન સઝાય સંગ્રહ ત્રાટક ઠેઠિ કુણ કર્મઈ કહો ઉપજ વીર વદે અહ વાણી, આચાર્ય ઉવઝાય સંઘના પ્રત્યેનીક જે પ્રાણી; અજસ કરાવ્યુ ગ્રાહી જનને તે કિલવિષ સુર હંત તિહાંથી ચવી કેતા ભવમાંહિ કાલ અનંત ફિરંત. ૬ નારક તિરિ નર સુર ગતિમાં કેતા જંત, ભવ પંચક રઝલી સિદ્ધિ લહંત; આલયા વિણુ તે ભારે કરમી જીવ, ઈમ જાણી આરાધ શ્રીજિન આણ સદીવ. દીવ સરિખા ગુર્નાદિકની કીજે ભક્તિ વિશેષ અરસાહારાદિક કષ્ટી પણિ એહનિ દર્શન દેખ; ભગવતી અંગે નવમે શતકે એહ અર્થ જિન ભાગે, પંડિત શાંતિવિજયને સીસે માનવિજયે પરકાશે. ૭ ઈતિ શ્રી આજ્ઞાયા સઝાય સંપૂર્ણ છે ૧૬ છે (૩૫) ઘર આછ આબે મોહરીઓએ દેશી. વ્રત લેઈ જે શુભ પરિણામે, પછિ હાએ શિથિલ પરિણામ, ભવિજન નિસુણો જિન વયણડાં; તેહ હણગતિ જઈ ઉપજે, આરાધી લહે ઉચ્ચ ઠામ. ભ૦ ૧ વાણિયગામે સમેસર્યા, જિન વીર તદા તસ સીસ; ભ૦ સામહથિ મુનિ ગાતમ પ્રતિ, પૂછે નામી નિજ શીશ. ભ૦ ૨ અમરિંદને ત્રાયવિંશકા, કુણ હેતે કહો કહેવાય; ભ૦ કહે ગામ કાંકદિપુરે, શ્રાવક તેત્રીસ સહાય. ભ૦ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy