________________
- શ્રી દેવાનંદ સઝાય
[૪૩૧
રિષભદત્ત પિઉ સાથિ કે, જિનને વંદતી હે લાલ, કિo દેવાનંદા માત કે, થાને સ્પંદતી હે લાલ કિ. જેતી અનિમિષ દષ્ટિ કે તન ઉલસી હો લાલ કિ. રેમચી જલસિક્ત કદંબના ફૂલસી હે લાલ. કિ-૨ પૂછે ગૌતમ વીર કહે, અમ્લ માવડી હો લાલ, કિ પૂરવ પુત્ર સનેહઈ ધરે, ધૃતિ એવડી હે લાલ કિ. પ્રતિબોધીયા માત તાત, ચારિત્ર લીએ હે લાલ, કિ ભણીયા અંગ અગ્યારકે અરથ ગ્રહી હો લાલ. કિ૦૩ આરાધી બહુ કાલકે અંતે એક માસની હે લાલ, કિ. સંલેખનાએ લીલ લહી શિવ વાસની હે લાલ કિ. ધન્ય તે નંદન માતપિતા જિણે ઉધર્યા હો લાલ, કિ. ધન્ય તે માતપિતાય જેણે પુત્ર અનુસર્યા હે લાલ. કિજ વિવાહપની અંગ તણે નવમે શતે હો લાલ, કિ. વાંચી કીધ સજઝાય ભવિક જનને હિતે હો લાલ કિ. શ્રી વિજયાણંદસૂરિ તપાગચ્છ સેહરૂ હે લાલ, કિ શાંતિવિજય બુધ સીસકે માન અહંકરૂ હે લાલ. ૦િ૫ ઈતિ શ્રી સ્નેહે દેવાનંદા સઝાય સંપૂર્ણ છે ૧૫ શ્રી આજ્ઞાયા સજઝાય
(૩૩૪)
સારદ બુઘ દાઈએ દેશી. શ્રી જિનની આણ આરાધો ભવિ પ્રાણી, નહીંતરિભવ રૂલ તિહાં છે જમાલિનીસાણી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org