________________
૪૩૦]
શ્રી જૈન સઝાય સંગ્રહ
પરીક્ષામાં શ્રી ગાંગેય સઝાય
(૩૩ર)
કિસકા ચલા કિસકા પૂત-એ દેશી. સુધું સમકિત ધરીએ ધીર, જીમ લહીએ ભવ જલનિધિ તીર; ભવિકા સુણો, પરખી ગ્રહીએ ત્રિણિ તત્ત્વ, લોક પ્રવાહની
છાંડે વત્ત. ભવિકા -૧ પાર્શ્વનાથ સંતાનીઓ જેય, વીર કહે આવ્યો ગંગેય. ભ૦ પૂછે ચઉગતીએ ઉતપાદ, બહુ અંગે કરી કીધો વાદ. ભ૦-૨ ઉત્તર કહે શ્રી વીર જિણંદ, તેહ સુણી ગંગેય મુણિદ; ભ૦ જાણે કેવલજ્ઞાની એહ, ચરમ તીર્થંકર સુણીઓ જેહ. ભ૦-૩ વંદીને લીએ પંચ યામ, આરાધી હિતે શિવ ઠામ; ભ૦ ઈમ સમકિતને હાએ વિવેક, વિષ્ણુ પરીક્ષા મૂકે નહીં ટેક. ભ૦૪ ભગવતી નવમે શતકે દેખ, ચાલે છે અધિકાર વિશેષ; પંડિત શાંતિવિજયને સીસ, માનવિજય મુનિ નામે સીસ.
ભવિકા -૫ ઈતિ શ્રી ગાંગેય મુનિ સજઝાય સંપૂર્ણ. I ૧૪ સ્નેહે શ્રી દેવાનંદા સક્ઝાય
(૩૩૩) થારા મોહલા ઉપરે મેહ ઝબૂકે વીજલી હો લાલ. એ રાગ. ઉત્તમ જન સંબંધ અલપ પણિ કીજીએ હે લાલ, કિo ઈહ ભવિ જસ મહિમાય કે, અંતે શિવ દીએ હો લાલ કિ. વાણિયગ્રામઈ નયરિકે વીર સમોસર્યા છે લાલ, કિ. વંદન જાએ લેક કે બહુ હરખે ભર્યા હે લાલ કિ.-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org