________________
શ્રી નાગનર્આની સજઝાય
[૪૨૯
મરી ઉત્તમ કુલે ઉપન, તિહ સમભાવઈ સંપન્ન રે, મનિટ ઉપજશે તિહાંથી વિદેહે, લેઈ ચારિત્ર સીઝશે છેહઈ છે. મો-૯ ઈમ વ્યગ્ર પણે પણિ જેહ, વ્રત સંભાલિ ધન્ય તેહ રે; મનિટ કહઈ માનવિજય ભવિ હિતથી, ભગવતીના સાતમ સતકથી
રે. મનિટ-૧૦ ઈતિ શ્રીવતે વરૂણ નાગન તૂઆ સજઝાય સંપૂર્ણ. ૧૨ એ જ્ઞાન ગવેષણાયાં કાલેદાયી સઝાય
(૩૩૧)
સહર બડા સંસારકા-એ દેશી. જ્ઞાન ગવેષી પ્રાણીયા, સુલભધિ હોય; સુબુદ્ધિજન સાંભળે. પૂછત પંડિત હુએ, લેક ઉખાણે જોય. સુબુદ્ધિજનો-૧ રાજગૃહી નગરી વને, અન્યતીથી સમુદાય સુત્ર કાલેદાઈ પ્રમુખ મિલ્ય, કરતે શાસ્ત્ર કથાય. સુત્ર-૨ પંચાસ્તિકાય કહિ આ વીરે, તે કહે કેમ મનાય; સુત્ર એહવે ગૌતમ ગોચરી, જાતા દીઠા તિહાંય. સુટ-૩ પૂછે કે ગૌતમ કહે, જૂઓ નિજ મનિ ભાય; સુત્ર ભાવ છતાનઈ છતા કહું, અછતાનઈ કહુ તાય. સુવ-૪ જિન દેશનાએ અન્યદા, આ કાલોદાય; સુત્ર તસ મન સંશય પૂર્વ, હાલે શ્રી જિનરાય. સુo-૫ પ્રતિબધા ચારિત્ર લીએ, પૂછે પ્રશ્ન બહુ ભાંતિ; સુત્ર કર્મ ખપાવી મુગતિ ગયે, જ્ઞાન ગ્રહે ઈમ ખાંતિ. યુ.-૬ ભગવતી સપ્તમ શતકમાં, એહ છે વિસ્તાર, સુત્ર પંડિત શાંતિવિજય તણે, માન કહે સુવિચાર. સુ–૭ - ઈતિ શ્રી કાલેદાયીની સજઝાય સંપૂર્ણ. જે ૧૩ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org