________________
૪૨૮]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
wwwww
શેષ નરગ તિરિ ગતિમાં ઉપના, આરતિ રેદ્ર સરસ ભગવતિ સપતમ સતકે નિસુણી, ભવ્ય લેભ ત્યજાય, ભાખે શાંતિવિજય બુધ વિનયી માનવિજય ઉવઝાય. ૭ ઈતિ શ્રી લેભ સક્ઝાય સંપૂર્ણ છે ૧૧ છે શ્રી નાગનર્આની સજઝાય
(૩૩૦)
મનિ રંગ ઘરી.-એ દેશી. ધન્ય તે જગ માંહે કહીએ, જેણે નિજ વ્રત નિરવહીએ રે;
મનિ ભાવ ધરી વ્રત પાલે. જિમ માનવભવ ફલ અનુયા રે.
મનિટ-૧ નાગનજૂએ નામઈ વરૂણ, વેસાલાનગરીને તરૂણ રે; મ0 શ્રી વીરને સમણોપાસી, છઠ્ઠ છઠ્ઠ તપે અભ્યાસી રે. મ -૨ ચેટક નુપ રાજ્યાભિયોગે, રથ મુશલ સંગ્રામે ગે રે; મનિટ છઠ્ઠીઓ અઠ્ઠમ અણુવરતે, રણિ ચઢિઓને અણુસર તે રે. મ૦-૩ પ્રતિધે કહિઓ કરિ ઘાય, કહે ન કરું પહિલે દાય રે; મા તવ મૂકે તેણે તીર, લાગે થયે વરૂણ ધીર રે. મનિટ-૪ ખેંચીને નાંખે બાણ, તેણે શત્રુના હરિયા પ્રાણ રે; મનિ. પછે વરૂણે જર્જર દેહ, રથ કાઢે યુદ્ધથી છેહ રે. મનિ -૫ રથ અશ્વ ત્યજી કર્યો તેણે, સંથારો મન સમશ્રેણે મરે, નિ પૂરવ સનમુખ તિહાં બેસી, કહે શક્રવ દેવી અશી રે. મ–૬ સર્વથી સવિ આશ્રવ પચ્ચખઈ, પટ્ટ છોડી શલ્ય આકરષઈ રે; મ. મરી પહિલઈ સરગે જાય, સુર એકાવતારી થાય રે. મ૦-૭ તિહાં દેવે કર્યો મહિમાય, તિહાંથી ચા પડઘાય રે, મનિટ તસ મિત્રે પણ ઈમ કીધ, વ્રત વરૂણ તણા ચિત્તિ લીધ રે. મો-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org