________________
૪૩૨]
શ્રી જૈન સઝાય સંગ્રહ
ખત્રિયકુંડ ગ્રામઈ નયરીએ વીર પધાર્યા, ખત્તિય સુત વંદનિ તામ જમાાલ સિધાર્યા.
ધાર્યા અર્થ કહિયા જે વીરઈ તેહ સુણી મન ભરીને, માત તાતની આણું લેઈ જિન પાસે વ્રત લી; વર તરૂણ સંઘાતઈ યૌવન લીલા છાંડી જેણઈ, અંગ અગ્યાર ભણે જિનવરને વિનવ્યું એકદા તેણઈ. ૧
પણ સય મુનિ સાથે વિચરું તમ આદેશે, બાલ્યા નહિ જિનવર તવ તે વિચર્યો વિદેશે; સાવસ્થીનયરે પહતો તિહાં ઉપન્ન, દાહજ્વર દેહિલો લેતા નીરસ અન્ન.
લૂટક નીરસ અને નિર્બલ તનુ તે મુનિને કહે મુઝ હેતઈ, ત્યાર કરે સંથારે તેણે કરવા માંડ્યો તેતઈ; વેદનીએ તે પડયો કહે પણ કીધેકે કરીઈ છઈ, સાધુ કહે દેવાષિય નવિ કીધે પણિ કરીઈ છઈ. ૨
તવ ચિંતે મનમાં કરીએ તે સહી કીધ, કહે જિન તે મિચ્યા દીસે પ્રત્યક્ષ વિરૂદ્ધ; સંથારે કરીએ કીધે નહી જે માટિ, - બીજા મુનિને એમ દેખાડીયું વાટિ.
વાટિ તજી તસ વચને જેણે તે તસ પાસે રહિયા, કેતા તસ વચને અણુરાતા તે જિન પાસે વહિયા;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org