________________
શ્રી નારદ પુત્ર સજઝાય
[૪૫
-
-
-
-
-
-
-
-
-
-
ભજનાએ રે કાલથી ભાવથી સદહિયા, સવિ થડા રે ભાવથી અપ્રદેશ કહિયા.
ગુટક કહિયા કાલથી અપ્રદેશા દ્રવ્યથી અપ્રદેશયા, ક્ષેત્રથી અપ્રદેશ ક્ષેત્રથી સપ્રદેશ અસંખયા; દ્રવ્યથી સપ્રદેશ અધિક સપ્રદેશ કાલથી, ભાવ થકી પણ સપ્રદેશા વિશેષાધિક પૂરવથી. ૪
તવ નારદ રે પુત્ર પ્રમાવિ બ્રાંતિ રે, નિયંઠી રે પુત્ર પ્રતિ નમી ખાંતિ રે; એહવા મુનિ રે સરલ સભાવી જે રે,
શ્રુતજ્ઞાનના રે ખપીયા નમીએ તેહ રે. તેહ નમીએ પાપ વમીએ નિત્ય રમીએ જ્ઞાનમાં, શ્રત અર્થ સૂક્ષમ ધારણ કરી ધ્યાઈએ શુભ ધ્યાનમાં બુધ શાંતિવિજય સુસીસ વાચક માનવિજય વદે ઈસ્યું, ભગવતી પંચમ શતક સઘલું જેહના ચિત્તમાં વસ્યું. ૫ ઈતિ શ્રી પુદ્ગલ વિચાર ગર્ભિત નારદપુત્રની સઝાય
સંપૂર્ણ. ૯
શ્રી. પાર્શ્વનાથ થવિર સઝાય રાગ કેદાર ગેડી (કપુર હુએ અતિ નિરમતું રેએ દેશી).
(૩૨૮) શ્રીજિનસાસનમાં કહિઓ રે, સમકિત વ્રતનું મૂલ; તેહ વિના કિરિયા કરે છે, તેનું કે નહિ મૂલ રે.-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org