________________
૪૨૪]
શ્રી જૈન સઝાય સંગ્રહ
ભરઈ કૃતને ભરિઓ, નારદ પુત્ર વીરને શિષ્ય એ, પૂછિએ સતીર્થ નિયંઠી પુત્ર, કરણ જ્ઞાન પરિક્ષ એ; અરધ મધ્ય પ્રદેશ સહિતાકે નહિ સવિ પુદગલા, કહઈ નારદ પુત્ર પુદગલ સ અરથાદિક સવિ ભલા. ૧
કવ્યાદિક રે ચઉભેદિ પણિ એમ રે, નિયંકી પુત્ર રે વસતું વદે ધરી પ્રેમ રે; સપ્રદેશારે જે ચઉ આદેશે કહે, પરમાણુંરે તે અપ્રદેશી કિમ રહે.
રહે કિમ તે ઈગે પ્રદેશે એક સમયની કિમ થિી એક ગુણ કિમ કૃષ્ણ એ સપ્રદેશ કહિયા વતી; કહે નારદપુત્ર જાણું નહીં હું સમ્યગ પરે, ખેદ ન હુએ તે પ્રકાશે અરથ ધારું મન અરે. ૨
સપ્રદેશ રે અપ્રદેશા પણિ જાણિ રે, સવિ પુદગલરે ચઉ આદેશે વખાણી રે; ઈમ બલિરે પુત્રનિયંઠી વાણિ રે,
અપ્રદેશારે દ્રવ્યથી જેહ પ્રમાણઈ રે. પરમાણ ખેત્રથી નિશ્ચયે તે કાલ ભાવ વિકલપના, અપ્રદેશા ત્રથી જે નાસત્રિકથી વિભજના; ઈમ કાલ ભાવથી અપ્રદેશા હવે સય એસા ભણું, દ્રવ્યથી સપ્રદેશ જે તસ ત્રિશ્યથી ભજન ગણું. ૩
ઈમ કાલથી રે જાણવું ઈમ વલી ભાવથી, સપ્રદેશ રે ખેત્રથી તે સહી દ્રવ્યથી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org