________________
શ્રી અઈમુત્તા કુમારની સજઝાય
[૪૨૩
-
.
.
...
..
..
-
-
-
-
સુગુણનર ગુણ ઉપરિ કરે દ્રષ્ટિ, બાહ્ય ચરણં મમ પડે રે; અંતરદ્રષ્ટિ સુદ્રષ્ટિ. સુગુણ૦ આંકણું. અઈમુનો કુંઅર હુઓ રે, વીરનો શિષ્ય ઉત્સાહ મેહ વૃષ્ટિમાં પડિ ગ્રહો રે, તારે જલ પરવાહે. સુત્ર-૨ દેખી થવિર જિનવીરને રે, ઈમ પૂછે ધરી રી; કેતા ભવમાં સીઝયે રે, અઈમુત્તો તુમ સીસ. સુ–૩ વીર કહે એ જ ભવે રે, સીઝશ્ય કર્મ અપાય; એહની નિંદા મત કરે રે, ચાલે એહની ધાય. સુવ-૪ ભાત પાણી વિનય કરી રે, એહનું કરે વૈયાવચ્ચ; ખેદ તજી એહને ભજે રે, ચરમસરીરી સચ્ચ. સુપ થવિર સુણી તિમ આદરે રે, વીર વચન ધરી ખંતિ; ઈમ અંતરદષ્ટિ કરી રે, પરખી ગુણ ગ્રહ સંત. સુ૦-૬ ભગવતી શતકે પંચમે રે, ચાલે એ અધિકાર; પંડિત શાંતિવિજય તણો રે, માન ધરે બહુ પ્યાર. સુ-૭
ઈતિ શ્રી અઈમુત્તાકુમારની સક્ઝાય સંપૂર્ણ.
પુદગલ વિચારગર્ભિત શ્રી નારદપુત્ર સજઝાય
(૩૨૭) એ તો આવ્યો રે માસ આસાઢ સહામણ-એ દેશી. શ્રુતજ્ઞાની રે અભિમાની હેએ નહી, બહુશ્રુતને રે માન
તજી પુછે સહી, નિજ બુદ્ધિની રે ખમી ખમાવે બહુ પરે, તેહ રિષિને રે
વંદી જઈ ઉલટ ભરઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org