________________
૪૨૦ ]
શ્રી જૈન સજ્ઝાય સગ્રહ
ઉઠી જિન પાસે ગયે, સહજાતનું હા ભાષિત પૂછેચકે; એન્ડ્રુ સવિ સાચું જિન કહે, ઈમ ગાતમ હા હું પણ ભાખયકે, સૂ॰ ૯ જિન ણે નિશ્ચય કરી, સેાદરને હા આવી ખામ તકે; ઈમ સહણા શુદ્ધતા, જે રાખે હા તેહ ધન્ય મહુતકે,
સૂ૦૧૦
ભગત ત્રીજા શતકમાં, ભગવતે હેા ભાખ્યા એહ ભાવકે; માનવિજય ઉવઝાયને, ઇમ આવે હૈા સહા ભાવકે. સૂ॰૧૧ ઈતિ શ્રી અગ્નિભૂતિ વાયુભૂતિ સ્વાધ્યાય સપૂર્ણ ચારિત્રફલે તિક્ષકુરૂદત્ત સજ્ઝાય
મુનિવર વૈરાગી-એ દેશી.
(૩૨૪)
ચાખઈ ચિત્તિ ચારિત્ર પાલેા, પૂરવ કૃત પાપ પખાલેા હે; ભવિચણુ વ્રત ધરા. વ્રતના મહિમા છે મેાટા, વૈમાનિકમાં નહી' ત્રાટો હા. ભ૦ ૧ તિક્ષનામા વીરને, શિષ્ય આરાધે નિરમલ દીક્ષ હા; ભ૦ છઠે છઠે તપે નિતુ તપીએ, પારણે આહારના ખપીએ હા. ભ૦ ૨
સુરજ સનમુખ કાઉસગ્ગ, ઉંચી ભુજ ધ્યાનઈં લગ્ન હેા; ભ૦ આતાપન ભૂમિ કરતા, આતાપના કરમ
નીરજરત
હા. ભ૦ ૩
ઈમ આઠ સત્સર કીધ, ઈંગ માસ સલેખણા લિગ્ન હા; ભ સૌધરમે સરર્ગિ પાહતા, સામાનિક દેવ પનાતા હાં. ભ૦ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org