________________
શ્રી તિક્ષકુરૂદત્ત સઝાય
[ ૪૨૧
ચઉ સહસ સામાનિક સાથ, ચઉ અગ્રમહિષીના નાથ હા; ભ॰ તિગ પરિષદ સાત અનીક, તસ અધિપતિ સાત જ ઠીક
હા. ભ૦ ૫ અગરક્ષક ષોડશ સહસ, ખીજા પણ સુર બહુ સવસ હા; ભ॰ એહવી જસ ઋિદ્ધિ વખાણી, ચારિત્ર તણી નિશાણી હા. ભ॰ દ્ ઇમ કહિએ વલી કુરૂદત્તપુત્ર,જિનવીરના શિષ્ય સુપુત્ર હા; ભ અઠ્ઠમ અઠ્ઠમ નિરધારે, આયંબિલ અંતરી પારે હા. ભ૦ ૭ ખટમાસ શ્રમણ પર્યાય, સંલેષણા પખ કહેવાય હેા; ભ॰ ઈસાનસિંગ સુર હુએ, રિદ્ધિ પુરવની પરિ જી હા. ભ૦ ૮ ચારિત્રના લ ઇમ જાણી, વ્રત આદરવા ભવિ પ્રાણી હા; ભ ભગવતીનઈં શતકે ત્રીજે, અધિકાર સુણી મન રીઝે હા. ભ૦ ૯ બુધ શાંતિવિજયના સીસ, એહવાને નામે સિસ હા; ભ॰ કઈ માનવિજયઉવઝાય, રિષિરાજ તણા સઝાય હા. ભ૦૧૦ પ્રતિ શ્રી તિક્ષકુરૂદત્ત સાધુની સજ્ઝાય,
શ્રી ગુરૂકુળવાસની સજ્ઝાય
ઢાલ વીંછીયાની
(૩૨)
શ્રી વીર વદે ભવ પ્રાણીને, ધરી ગ્યાન કરે। પચ્ચખાણ રે; નહીતર દુઃપચ્ચખાણી હુસ્યા, તેહથી ન હુવે નિરવાણુ રે. ૧ ધરમી જન ખપ કરે! ગ્યાંનને, ગ્યાંને શિવપદ હાય રે; તપ થાડા પણ ગ્યાને ભલેા, નહી ખાલ તપે ગુણ કાય રે. ૪૦ ૨ તાપ્રલિપ્તી નામઈ નયરીઇ, તામિલ ગાથાપતી રિદ્ધે રે; ફૂલ પુણ્ય તણાં જાણી ભતાં, પ્રાણામ પ્રત્રયા લિદ્ધ રે. ધ૦ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org