________________
શ્રી અગ્નિભૂતિ વાયુભૂતિ સઝાય
[૪૧૯
સૂધા સાધુને સેવીએ, જેહને નહી હો પરમાદ પ્રસંગકે; ગ્યાનના રંગ તરંગમાં, જેહ લીના હે નિતુ જ્ઞાની સંગકે.
એ આંકણું. મકા નગરીએ વીરનઇ,અગનિભૂતિ હે પૂછિએ કરી ભગતિકે; ભગવન રિદ્ધિ અમરિંદની, કહે કેહવી હા વિક્ર્વણા સગતિ કે.
સૂધા-૨ વલતું વીર વદે ઈસ્યું, તસ ભવન હો છે ચઉત્રિીસ લાખકે, ચઉસઠિ સહસ સામાનિકા, ત્રાય ત્રિશક હે તેત્રીસની લાખકે.
સૂધા-૩ કપાલ ચઉ સારિખા, અમહિષી છે પણ સપરિવારકે; કટક સાત તિગ પરખદા, પતિ કટક ના હે સાતે મૂઝારકે.
સૂધાવ-૪ ચઉસઠિ સહસ ચઉદિશિ, અંગરક્ષક હે બીજા પણ દેવકે; ગીત ગાન નાટિક કરે, આણ વહે હે સારે નિત સેવકે. સૂ૦-૫ વૈકિય સકતિ સુણે હવે, નિજ રૂપે હે ભરે જબુદીવકે; અહવા અસંખ દી દહી, પણ કેવલ હો એહ વિષય સદીવકે.
સૂધા૦-૬ સામાનિક ત્રાયન્ટિંસની, ઈમ કવિ હે વૈકિયની સગતિ કે; લોકપાલ અગ્રમહિષીને, દ્વીપ સમુદ્રની હો સંખ્યાતી
વિગતિકે. સૂટ ૭ અગનિભૂતિ ઈમ સાંભલી, વાયુભૂતિને હો નિકટ આવતકે; અણપૂછે સવિ ઉપદિશ્ય,વાયુભૂતિ હે ન હુ તે સદંતકે સૂ૦ ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org