SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮] શ્રી જૈન સજઝાય સંગ્રહ બહુશ્રત ધન્ન ધન્ન, જસ વિઘટે નહીં ય વચ; જસ જ્ઞાનમાં ભીનું મન, જેહથી શાસન અવિછિન. બહુશ્રુત ધન ધન. આંકણું. ૧૩ પામે સરાગે સંજમે, ઈમ મેહિલ થવિર વદેય; સેષ કરમથી સુરપણું, હાય આણું દરખિત કહેય, બ૦-૧૪ કાશ્યપ થવિર ભણે તદા, સદ સંગથી દેવ હવંત; એહ અરથ પરમારથે અમે, નહી અહમેવ વદંત. બ૦-૧૫ ઈમ ઉત્તર સુણી શ્રાવકા, વંદી નિજ નિજ ઘરિ અંતિ, એહવે રાજગૃહપુરે, જિનવીરજી સમવસરંત. બ૦-૧૬ ગોચરીએ છઠ પારણે, શ્રી ગોતમ ગણધર જાત; તિહાં જન મુખથી સાંભ, ભવિ પ્રસન તણે અવદાત. બ૦-૧૭ વિર વચન એ કિમ મલે, એમ ધારી આવ્યો ઠામે; આહાર દેખાડી વીરને, પૂછે કરવા નિરધાર. બ૦–૧૮ એહ પ્રસન કહેવા પ્રભુ છઈ થવિર કહો ભગવંત વીર કહે સમરથ અ છે, ઉપગી છે એહ સંત. બ૦-૧૯. હું પણ એહ ઈમ જ કહું, એહમા નહી કે અહમેવ; એહવા શ્રતધર વદિએ, જસ અનુવાદિક જિનદેવ. બ૦-૨૦ ભગવતી બીજા શતકમાં, જેઈને એહ સઝાય; પંડિત શાંતિવિજય તણે કહે,માનવિજય ઉવઝાય. બ૦-૨૧ અનાગ્રહ અગ્નિભૂતિ વાયુભૂતિ સઝાય (૩ર૩) નીંદરડી વચરણ હો દૂરહી–એ રાગ. પ્રણમું તે ઋષિરાયને, સદહણ હે જેહ શુદ્ધ ધરતકે; દેષ ખમાવી આપણે, નિજ ચારિત્ર હે નિકંલક તરંત કે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy