________________
કાલાસ વૈશિક પુત્ર સજઝાય
[૪૧૭
- - - www /
- %**
- - -
w
w
/wwwww
w www
જ
*
*
*
*
તંગિઆ નામઈ નગરી હવી, ધણ કણ જિહાં ભરપુર રે, સુ સમણે પારકા તિહાં બહુ, ઋદ્ધિ પરિવાર જસ ભૂરિ રે. ધ૦૩ જાણ નવતત્વના ભાવીયા, જિનમતે જેહ નિસંક રે; અરથ નિશ્ચય કરી ધારતા, પર મત તણી નહી કંખ રે. ધ૦૪ સુરગણે પણ ન ચળાવિઆ, મોકલાં જસ ગૃહ દ્વાર રે; પૂર્ણ પોસહ ચઉપવના, પાલતાં નિતુ વ્રત બાર રે, ધ૦૫ સાધુને નિતુ પડિલાભતા, જિનમત રંજિત મીંજ રે; એકદા થવિર સમેસરિયા, પાસ સંતાનઆ તિહીજ રે. ધ૬. જાતિ કુલ રૂપ બલ તપ વિનય, લાજ જ્ઞાનાદિ સંપન્ન રે, જિઅ કષાયા જિઅ ઇંદિયા, જિઆ પરિસહ દઢ મન રે. ધ૭ ઉગ્રતા ઘેરતપ બ્રહ્મ તિમ, ચરણકરણે પરધાન રે; એજ જસ તેજ વચ્ચસીયા, દશ યતિધર્મ નિધાન રે. ધો-૮ પંચ શત સાધુએ પરિવર્યા, વિહરતા અપ્રતિબંધ રે; પુષ્કઈ ચેઈએ ઉતર્યા, અવગ્રહી અવગ્રહ સંધિ રે. ધ૦-૯ તે સુણી શ્રાવક હરખિયા, વંદના ફલ મનિ આણિ રે; તિહાં જઈ વિધિસું વંદન કરી,સાંભલી ધર્મની વાણું રે. ધો-૧૦ સંયમફલ તપફલ કિસ્યું, પૂછિયાં પ્રસન પછિ દેય રે; સંયમફલ અનાશ્રવ કહિએ, તપ ફલ નિજર હેય રે. ધ૦-૧૧ બહુશ્રુત પ્રસંશાયાં સઝાય
(૩૨૨) હાલ ૪ રાગ મારૂ
જગતગુરૂ હીર–એ દેશી. તવ ફિરી શ્રાવક બેલીયા તે, દેવગતિ કેમ અંતિ; કાલિકપુત્ર થવિર વદે, સહ રાગ તપે કરી હુંત. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org