SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ કાલાશિક પુત્ર સજઝાય [૧૫ સાવત્થી નગરીએ તાપસ, ખંધો નામિ મહંત; વેદ ચીને પાઠક પૂરે, પંડિત પ્રવર કહત રે. ૫૦ ૩ પિંગલ નામઈ વીરને શિષ્ય, પૂછયા પ્રસન તસ ચાર, લોક સત્યંત અનંતકે કહીએ, ખંધા ભાખો વિચાર રે. ૫૦ ૪ જીવ તણા ઈમ સિદ્ધિ તણ પણિ, બેલ્યા દે દે વિક૯૫; વૃદ્ધિ હાનિ કુણ મરણે હોએ, એ ચઉથ કહિઓ જલ્પ રે. ૫૦ ૫ તેહ સુણીને શંકિત હુએ, ઉત્તર દેવા અધીર; એહવે કઢંગલાપુરીએ, નિસુણ્યા આવ્યા શ્રીજિનવીર રે. ૫૦ ૬ નિકટ પુરી છઈ તિહાં જઈ પૂછું, વીરને પ્રસનના ભાવ; ઈમ વિમાસી મારગ ચા, ખંધે સરલ સભાવ રે. ૫૦ ૭ તેહવે ગૌતમને કહિએ વીરઈ, પૂર્વ સંગતી તુમ આવઈ પુનરપિ ભાડું ગૌતમ પ્રસનઈ, વેગું ચારિત્ર પાવઈ રે. ૫૦ ૮ આવત દેખી બંધે નિકટે,ગાતમ સાહો જાવે; સ્વાગત પૂછી કહી મન વાર્તા, વલતું ગુરૂને ભલાવે રે. ૫૦ ૯ દય જણા પિોહતા જિન પાસે, વિરે ખંધા ઉદ્દેશી, આગમ કારણ જ્ઞાને ભાખી, પ્રસન પ્રવૃત્તિ ઉપદેશી રે. ૨૦૧૦ હાવી રાગ મારૂ|. રૂડે રાજહંસ રે–એ દેશી. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી, લેક ચતુવિધ રે; દ્રવ્ય થકી લેક એક, સંખ્યાતીત જન પરિમિત છે ખેત્રથી; કાલથી સાસ્વત છેક; ૧૧ ખંધા સાંભલો રે, કેવલી વિણ એહ, અરથ લહિ કુણ નિરમળે રે. આકણી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy