________________
શ્રી કાલાશિક પુત્ર સજઝાય
[૧૩
-
-
-
- -
-
-
-
-
-
- -
* *
**
*
*
*
**
*
**
જ્ઞાનપૂર્વક ક્રિયાકરણે કાલાસવેશિક
પુત્ર સજઝાય જયો જયો પાસ ચિંતામણી–એ દેશી.
(૩૧૯ ) પારસનાથ સંતાનીઓ, કાલાશિક પુત્ર રે; કહઈ જિનવીરના વિરને, અલપ સતા છે સૂત્રરે. -૧ આતમતત્ત્વ નિહાલીએ, પર પરિણતિ કરી દરિ રે; અંતર ગ્યાન વિના વહે, બાહ્ય ક્રિયાએ રિ રે. આંકણી રે સામાયિક જાણે નહી, સામાયિકસ્યા રૂપ રે, તિમ તસ અરથ હે નહિ, જેઠ કહિએ ફલરૂપરે. આતર ઈમ પચ્ચખાણહ તણું, સંયમના પણ જોય રે; સંવર વિવેક વ્યુત્સર્ગના, બોલ કહીયા દોય દોય રે. આત-૩ વિર કહે જાણું અમે, વૈશિક પુત્ર વિચાર રે; જ્ઞાન વિના કિરીઆકરા, મિથ્યાત્વી નિરધાર રે. આત–૪ સમભાવિ જે પરિણ, જીવ સામાયિક રૂપ રે. કર્મ અગ્રહણ નિર્જરા, ફલ પણિ જીવ સરૂપ છે. આતo-૫ પૌરૂષી આદિ નિયમ તથા, પચ્ચખાણ જીવ ભાવ રે; સંયમ ખટ કાયા રક્ષણા, પરિણતિ શુદ્ધ સ્વભાવ ૨. આત.-૬ મન ઇંદ્રિયનું નિવત્તવું, સંવર ચેતન રૂપ રે; આશ્રવરોધએ ત્રિડું તણું, ફલ ઈમ અલખ સરૂપ છે. આતo-૭ ભેદ બુદ્ધિ જડ અલખની, તેહ વિવેક નિજ રૂપરે; તસ ફલ જડનું ઈંડવું, તેહ પણિ તિમજ અનૂપરે. આત૦–૮ વ્યુત્સર્ગ કાયાદિક તણું, નિઃસંગતા તસ અર્થ રે, ૧ ભૂપ પાઠાંતર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org