SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન સજ્ઝાય સગ્રહ શ્રી માનવિજયજી ઉપાધ્યાય વિરચિત શ્રી ભગવતીસૂત્રની સજ્ઝા શ્રી રાહામુનિની સઝાય નમેારે તમે! શ્રી શેત્રુંજા ગિરિવર એ દેશી ( ૩૧૮ ) રાગ આશાવરી સદ્ગુણા સુધી મિન ધરીએ, એહજ સમકિત રૂપ રે; તસ વિષ્ણુ કિરિયાકારી ન ભલા, રાજ્ય વિણા જિમ ભૂપ રે-૧ શ્રી જિન વચન વિનયસ્યું ગ્રહીએ, ટાલી મનની સંકા રે; આણુાગમ્ય પદારથ નિસુણી, તદ્ઘત્તિ કરી નિઃસ’ક રે. આંકણી જે જિમ જ્ઞાની ભાવા દેખઇ, તેહ તથા ઉપદેશઈ રે; તિહાં જુગતિ જે મૂઢ કરેસ્ટઈ, તે સ`સાર ફ્રેસ્યઈ રે. શ્રીજિ-૨ રાહાનામિ વીર તણેા શિષ્ય, પ્રકૃત્તિ ભદ્રક મન્તરે; સહજઈ વિનયી અલપ કષાયી મિમદેવ સ પન્નરે. શ્રી૦-૩ વિનય કરીનઈ વીરનઈ પૂઇ, લેાક અલેાક ક્રમ કેમ રે; જીવ અજીવના ભવ્ય અભવ્યના, કુકુડી અંડના તેમ રે. શ્રી-૪ લાક સ્થિતિ સઘલી ઇમ પૂછી, ઉત્તર કહઈ જિનરાય રે; સાસ્વત ભાવ અનાનુંપૂઇ, પૂર્વાપર ન કહાય રે. શ્રી-૫ પ્રણમી પ્રમાણ કી સવિ રાહઈ, ઈમ આણારૂચિ જેહ રે; તસ તપ સચમ કિરિયા લેખઈં, તેડુ ધન્ય ગુણ ગેહરે. શ્રીદ્ ભગવતી પહિલઈ શતકે વાંચી, રાહામુનિ અધિકાર રે; પંડિત શાંતિવિજય વર વિનયી,માનવિજય ધરઇ પ્યાર રે.શ્રી૦૭ ઇતિ શ્રી રૈાહામુનિવરની સજ્ઝાય. ।। ૧ । ૪૧૨ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy