SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની સઝાય [૪૧૧ પુદ્ગલ રૂપી એક કહ્યો રે, આકાશાદિ અરૂપ; સંક્ષેપથી અજીવનું રે વરણવ્યું એહ સરૂપ. પરમારથ૦-૩ ભેદ સુણે દેય જીવનાં રે, સિદ્ધ અને ભગવાસ; ભેદ પંદર તે સિદ્ધનારે, જેહ ભલ્યા અલોક આકાશ. પરમારથ૦-૪ પઢવી જય જલાનિલા રે, વણસઈ બિતિ ચઉ પંચક ઇંદ્રિય માનઈ ભવ તણા રે, જાણજે સૂત્ર પ્રપંચ. પરમારથ –પ એ સાવિ ભાવ જિણેસરે રે, ભાખ્યા ભવિ હિત કાજ સૂધા સહતાં થકા રે, પામીએ અવિચલ રાજ. પરમારથ૦-૬ વિજયદેવસૂરીસરૂ રે, પટ્ટપ્રભાવક સિંહ; વિજયસિંહ મુનિરાજિઓરે, સુવિહિત ગણધર લીહ. ૫૦–૭ તાસ નામ સુપાઉલઈ રે, એ છત્રીસઈ સઝાય; ઉદયવિજય વાચક ભણઈ રે, જેહ થકી નવનિધિ થાય. ૫૦–૮ શ્રી ઉત્તારાધ્યયસૂત્રના છત્રીશમા અધ્યયનની સઝાય-૩૬ ઈતિ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર ભાવાર્થનુસારણ ષત્રિશત્ સંખ્યાઃ સ્વાધ્યાયાઃ સમાતાઃ સંવત ૧૭૨૪ વર્ષે લિખિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy