SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦] શ્રી જૈન સજઝાય સંગ્રહ - ઢાળ પાંત્રીશમી (૩૧૬) નિસનેહી તુમહી ભએ.-એ રાગ. વીર કહઈ ભવિ લેકનઈ પાલે મુનિ આચાર રાજે; અધ્યયનઈ પાંત્રીશમઈ, જેહ તણો અધિકાર રાજે. વીર૦–૧ પાપારંભ નિષેધીએ, ધરીએ સંયમ ધીર રાજે; વસતિ વિશુદ્ધહ સેવીએ, ઈમ લહીએ ભવ તીર રાજે. વીર૦-૨ વસ થાવર નવિ હિંસીએ, મૃષાવાદ પરિહાર રાજે; અણદીધું લીજીએ નહીં, ધરીએ બંભ ઉદાર રાજે. વિર૦–૩ પરિગ્રહ પરિમિત કીજીએ; રાખી જઈ શુભધ્યાન રાજે; ઈણિ પરઈ ધમ સમાચરઈ, સઘરનવે નિધાન રાજે. વર૦-૪ વિજયદેવગુરૂ પાટવી, વિજયસિંહ મુનિરાય રાજે; શિષ્ય તેહને ઉપદિશઈ, ઉદયવિજય ઉવઝાય રાજે. વર૦-૫ ઈતિ શ્રીઉત્તરાધ્યયનસૂત્રના પાંત્રીશમા અધ્યયનની સઝાય.-૩૫ ઢાળ છત્રીશમી (૩૧૭) ઢાલ ધમાલની હમસામી ઈમ કહઈ રે, સુણઈ જંબૂ અણગાર; વીર જિણેસર ભાખીઓ, જીવ અજીવ વિચાર-૧ પરમારથ પરિચય કીજીએ હે, લીજીએ પ્રવચન સાર; શુભનાણુ અમીરસ પીજીએ હે –આંકણું. જીવ અજીવ દેય વરણવ્યા રે, કાલેક મેઝાર; જીવ અરૂપી તેહમાં રે, જાણો દેય અજીવ પ્રકાર. પરમારથ૦–૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy