________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની સજઝાય [૪૦૯ વિજયદેવ પાટઈ જો રે લશ્રીવિજયસિંહ ગણધાર રે, મુ. તેહ તણે બાલક કહઈ રે લે, ઉદયવિજય જયકાર રે.
મુસિંદ કરમ-૬ ઈતિ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના તેત્રીશમા અધ્યયનની સઝાય.—૩૩
ઢાળ ચેત્રીશમી
(૩૧૫)
વેગે પધારો ર મહેલમ્યું.–એ રાગ. કિસન નીલ કાપત એ, તેજ પદમ ચઉ પંચ; સુકલ છઠ્ઠી એહના, હવઈ સુણે વરણ પ્રપંચ. -૧ છ લેસ્યા સુવિચારીએ, જિમ તરીએ રે સંસાર; પહિલી ત્રણે પરિહરી, ત્રિશુઈ ધરીએ સાર. ૭૦-૨ પહિલી કડવી સામલી, બીજી નીતિ તીખ; ત્રીજી સામલ રાતડી, તેહ કસાયલી પીઓ. ૦-૩ ચઉથી આંબિલ રાતડી, પીલી આસવ સાર; પંચમી છઠ્ઠી ઊજલી, સાકર સરસી ધાર. ૭૦-૪ દુરભિગંધ ત્રિણ પહેલડી, ત્રિણ આગલી રે સુગંધ; કુમતિ ત્રિણ પહિલી દીએ, સુગતિ ત્રિણથી બંધ. ૭૦-૫ એ વેશ્યા રે ચેત્રીશમઈ અધ્યયનઈ કહઈ વીર; તેહમાં ઉત્તમ આદરઈ, લચ્છી વઈ મુનિ હીર. ૭૦-૬ વિજયદેવગુરૂ પાટવી, વિજયસિંહસૂરીશ; તેહ તણા ઉપદેશઈ, ઉદય કહઈ સુજગીશ. ૭૦-૭ ઇતિ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ચોત્રીશમા અધ્યયની સઝાય.૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org