________________
૪૦૬]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
- - -
-
પાપ
તે જલ જિમ રવિ શાષવઈ, જિમ રૂંધ્યા ઘડનાલ; આશ્રવ રંધઈ તપ તથા, શેષ કરઈ તતકાલ. શ્રીવીર૦-૩ ઉપવાસ ઉણાદરી, વૃત્તિ તણે રે સંક્ષેપ; રસવારણ સંલીનતા, કાય કિલેસ ધરેવિ. શ્રીવર૦-૪ વેયાવચ્ચ આલોયણા, વિનય અનઈ રે સઝાય; કાઉસગ્ન ઝાણું તથા, ષટ દુશ બારહ થાય. શ્રી વીર-પ બારે ભેદે તપ કરો, અંગે ધરે રે સમાધ; અધ્યયનઈ જિન ત્રિીશમઈ, બેલઈ અરથ અગાધ. શ્રીવીર૦-૬ વિજયદેવગુરૂ પાટવી, વિજયસિંહ ગુરૂ શિષ્ય; ઉદયવિજય કહઈ ગણધરા એ દોય ગુરૂ ગુણલીહ. શ્રીવર૦-૭ ઈતિ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ત્રીશમા અધ્યયનની સઝાય
ઢાળ એકત્રીશમી
(૩૨)
હું બલિહારી ચાદવા - રાગ. વદ્ધમાન જિન ઉપદિશઈ, ધરીએ સંયમ શુદ્ધ કઈ એક દિનનું ચારિત્ર દિયઈ, કઈ વિમાનિકની સિદ્ધિ કઈ-૧
સૂધી કિરિયા આદરે. ઇદ્રીય નિજ વશ કીજીએ, વિકથા તજીએ માસકઈ; સમિતિ ગુપતિ આરાધીએ, પરિહરિએ પણ દસકઈ. સૂ૦-૨ દસભેદે મુનિ ધરમ છે, તે આરાધ જાણકઈ; પ્રતિમા મુનિ શ્રાવક તણી વહે, ધરો શુભ ધ્યાનકઈ સૂ૦-૩ જ્ઞાતાધર્મતણી કથા, સાચી આણે ચિત્તકઈ બાવીસ પરિસહ સાંસહે, બોલે વાણી સત્યકઈ સૂધી -૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org