________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની સજઝાય
[૪૦૭
- -
-
.
.
. . ..
.
--
જે જે થાનક ઈમ કહ્યા, તે પાલે સુજગીસકઈ અધ્યયનઈ એકત્રીસમઈ, બલઈ શ્રી જગદીશકઈ સૂધી -૫ વિજયદેવગુરૂ પાટવી, વિજયસિંહગુરૂ હીરકઈ શિષ્ય ઉદય કહઈયાએ, જાણે ગેયમ વીરકઈ. સૂધી –૬. ઈતિ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના એકત્રીશમા અધ્યયનની સઝાય.૩૧
ઢાળ બત્રીશમી
(૩૧૩) કામિની મૂકે ન મારે હાથ.એ રાગ. વીર કહઈ બત્રીશમે રે, અધ્યયનઈ સુવિચાર; પાપ હેતુ તે પરિહરે રે, જિમ લહો ભવજલ પાર.-૧ ભવિયણ ભાવઈ ધરે ગુણરાશિ, જિમ ન પડો દુઃખ પાશ.
ભવિ૦-આંકણું. નાણ ધરે મેહ પરિહરે રે, જિત રાગને રેષ; પાંચઈ ઈંદ્રીય વશ કરે રે, મ ધરે વિષય સદેષ, ભવિયણ૦-૨ તૃણચારી વસતે વઈ રે, હરિણ જુઓ વેધાય; નાદ તણુઈ રસ વાહિઓ રે, જે લયલીને થાય. ભવિ૦-૩ કરિશું ફરસે મેહિઓ રે, હાથિઓ ચૂકઈ ઠામ; દરબારે આવિ રહે રે, પરવશ સેવઈ ગામ. ભવિ૦-૪ રૂપઈ લુબ્ધ પતંગિઓ રે, દીવઈ હોઈ અંગ; ગંધ તણઈ રસઈ કમલમાં રે, બંધન પામઈ ભંગ. ભવિ૦-૫ આમિષ રસ વસઈ માંછલે રે, એક મને જે હોય; પેઓ તતખિણ બાપડો રે, વેદના પામઈ સોય. ભવિ૦-૬ એકેકાન પરવશઈ રે, જે એ દુઃખીયા થાય; તે પચઈ પરવશ તણું રે, કહે ગતિ કેણ કહાય. ભવિ૦–૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org