________________
૪૦૪]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
-
~
પાપ મેલ લાગે હોયઈ, તે શેધઈ તપ શુદ્ધ રે; ઈમ એ ચાર પ્રભાવથી, મુનિ હોયઈ પરમ વિબુદ્ધ રે. ૧૦-૪ વિજયદેવ પટધર , વિજયસિંહ મુનિરાય રે; તાસ શિષ્ય ઈમ વીનવઈ ઉદયવિજય ઉવઝાય રે. ૧૦-૫ ઈતિ શ્રી અાવીશમાં અધ્યયનની સજઝાય. ૨૮
ઢાળ ઓગણત્રીસમી
(૩૧૦)
રાગ ધોરણ. સોહમ જબુનઇ કહઈ, મઈ જિન પાસઈ વિચાર, સુણીએ ઓગણત્રીશમાં, અધ્યયનઈ સુખકાર રે. સમકિત આદરે, તિહુત્તર બેલ ઉદાર રે, વલી કિરિયા
ધરે.-આંકણી. પ્રથમ બેલ સંવેગને, બીજે તે નિરવેદ; ત્રિીજે રૂચિ ધર્મઠ તણી, હવિ ઉથાદિક ભેદ રે. સવ- ૨ ભગતિ ગુરૂ સાહની તણું, પાપ પ્રકાશન નદ; ગરહણયા સામાઈયં, ચઉવીસન્થ અમંદ રે. સમ- ૩ વંદણ પડિક્કમણું વલી, કાઉસગ્ગ પચ્ચખાણ; થયે સુઈ મંગલ ચઉદ, બલઈ તે નિજ મનિ આણે રે.
સમકિત - ૪ પ્યાર કાલ પડિલેહણ, ખામણું પ્રાયશ્ચિત; સઝાય ભણવું પૂછવું, ગણવું ચિંતવવું ચિત્ત રે. સમટ- ૫ ધર્મકથા કૃત સેવના, મન એકાગ્ર નિવેશ: સંયમતપનઈ નિર્જરા, નહિ દુહ સજઝાય પ્રવેશ રે. સ - ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org