________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની સજઝાય
[૪૦૩
ઢાળ સતાવીશમી
(૩૦૮)
મરૂદેવી માતા ઇમ ભણઈ.-એ રાગ. વીર ગોયમનઈ ઈમ કહેઈ, અવિનીત ઉવેખ શીશજી; વાંકા બલદ તણે પારઈ, કામ વેલા આણઈ રીષજી. વીર૦-૧ સમિલતઈ ભાંજઈ જોતર્યો, વલી સામા માંડઈ સમજી; તિમ સામે બલઈ ઘણું, ઈમ અવિનયથી ગુણ ભંગજી, વીર૦-૨
આલસૂઆ અકહ્યાગરા, છાંડી જાયઈ નિજ નિજ કંદજી; પિષ્યા ગુરૂએ વલી શીખવ્યા, પણ તે ન ધરઈ ગુણ વૃંદજી. વી.-૩
બલદનઈ ઉવેખી રહઈ, જિમ સારથી સુખ સમાધીજી; તિમ ગુરૂ પણ અવિનીતનઈ, ઉવેખી કારજ સાધઈજી. વીર૦-૪ શ્રીવિજયદેવગુરૂ પાટવી જયે, શ્રીવિજયસિંહ ગણધાર; અધ્યયનઈ સગવીસમઈ કહ્યો, ઉદય કહઈ સુવિચારજી. વીર૦-૫ ઈતિ શ્રી સતાવશમા અધ્યયનની સજઝાય. ર૬
ઢાળ અઠ્ઠાવીસમી
(૩૨૯)
છેલ છબીલે છેતર્યા–એ રાગ. વિદ્ધમાન જિનવર કહેઈ, દંસણ નાણું ચારિત્ર રે; અધ્યયન અઠાવીશમઈ, જિણ પાલઈ થાય પવિત્ર રે. ૧૦-૧ નાણુ પંચવિહ વરણવ્યું, આઠ તે સમતિ ભેદ રે; ભેદ આઠ ચારિત્રના, તપ પુણ બારહ ભેદ રે. વ૨ નાણઈ ભાવ સવે લહઈ દેસણ સહઈ તેહ રે; ચારિત્ર પાતિક આવતાં, બારઈ નિસંદેહ રે. વ.-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org