SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨] શ્રી જૈન સઝાય સંગ્રહ ચંદ્ર તે નક્ષત્ર મુખ સહી, ધર્મનું વાસવ ઈદ હે; સુંદર. વિજયઘોષ ઈમ સમજીએ, દેઈ ગયા મુગતિ મુણિંદ હ. સુંદર એ દેય૦-૮ શ્રી વિજયદેવગુરૂ પાટવી, શ્રી વિજ્યસિંહસૂરિંદ હ; સુંદર. શિષ્ય ઉદય કહઈ મુનિવર, દીય પ્રતાપે કુલચંદ હ. સુંદર એ દય૦-૯ ઈતિ શ્રી પચીશમા અધ્યયનની સઝાય. ઢાળ છવીસમી (૩૯૭) જસ્ય હી રાખસ્યું.--એ રાગ. દસ આચાર મુણિંદના, બેલઈ વીર જિર્ણદ લાલ રે; ગાયમ સ્વામી સાંભલઈ, જેહથી સુખ અમંદ લાલ રે. દસ-૧ દસ આચાર સમાચરો, આણું મન વઈરગ લાલ રે; મક્ષ તણું સુખ પામીએ, જે સેવઈ વડભાગ લાલ રે. દસ-૨ જાતાં આવસ્સહી કહે, નિસિહી પઈસતાં હય લાલ રે; પૃચ્છા આપણુપઈ કરઈ પડિ પૃચ્છા પર કેય લાલ રે. દસ-૩ પંચમઈ થાનકઈ છુંદણા, ઈચ્છા છડું ઠાણુઈ લાલ રે; સાતમઈમિચ્છામિદુક્કડ, તહત્તિ આઠમઈ જાણ લાલ રે. દ૦-૪ નવમઈ હોય નિમંત્રણું, ઉપ સંપદ તિમ જાણું લાલ રે; અધ્યયનઈ છવીશમઈ, એ શ્રી જિનવર વાણ લાલ રે. દસ-૫ વિજયદેવગુરૂ પાટવી, શ્રી વિજયસિંહ ગણધાર લાલ રે; ઉદયવિજય કહઈએહથી, લહીએ જય જયકાર લાલ રે. દવ-દ ઈતિ શ્રી છવીસમા અધ્યયનની સઝાય. ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy