________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની સજઝાય
[૩૯૯
સુણિ સુણિ સુંદર મંદિર ફિરી કરી પૂરીઈ વાસ, યૌવન વય
ફલ લીજીઈ કીજીઈ વિવિધ વિલાસ-૧૧ સતીય શિરોમણિ ભાખઈ આખઈ અણું મુજ શીલ, વાડિ ન
લેવું તેહ તણી ચઉગતિ જિમ હુઈ લીલ; તુઝ પણિ દેખી તરૂણી રમણી ચૂકર્યાઈ ચિત્ત, તો હઠ તરૂ પરિ
હાસ્યઈ ચંચલ તુઝ ચારિત્ર -૧૨ એમ અગંધન કુલ તણે ભણી ભણી ઉપમા સાર, બાલ કુંઆરિઈ
તારીએ રહનેમિ અણગાર; બેહુ જણ તે શિવપુર ગયા ગહ ગહ્યા સુખ અભંગ, અધ્યયનઈ
બાવીસમઈ એ અધિકાર સુચંગ.-૧૩ ધન ધન ઉપની નિય કુલ રાજુલ બાલ કુંઆરિ, ધન ધન
નેમિ સહેદર રહેનેમિ અણગાર; વિજયદેવ ગુરૂ પટધર વિજયસિંહ મુનિરાય, તેહ તણે
- ઈમ બાલક ઉદયવિજય ગુણ ગાય – ૧૪ ઈતિ ઉત્તરાધ્યયનસૂત્રના બાવીશમા અધ્યયની સઝાય.-૨૨
ઢાળ વીસમી
(૩૦૪)
મન મધુકર મોહી રહ્યો.-એ રાગ. શિષ્ય જિણેસર પાસના, કેસી કુમર મુણિંદ રે;
ગોયમ વીર જિર્ણોદના, એક સૂરજ એક ચંદ રે.–૧ ધન ધન દેય ગણધાર રે, ગેયમ કેસી કુમાર રે, હિંદુક વનઈભેલા મિલી, કરઈજિનધરમ વિચાર રે. ધન આંકણી સંઘાડા બેહૂ જણ તણું, મનમાં આણઈ સંદેહ રે; મુગતિ મારગ દેય જણ કહઈ, તે કાં અંતર એહરે. ધ–૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org