________________
૪૦૦]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
* * *
* *
*
*
*
સ્કાર મહાવ્રત કેસિનઈ, ગોયમ નિપુણ પંચ રે; કેસી પૂછઈ ગાયમે કહઈ, ઉત્તર પરિપંચ રે. ધન–૩ ઋજુ જડ પહિલા જિન તણા, અંતિમ લંક જડ હાય રે; જાણ સરલ બાવીસના, તિeઈ હુઆ મારગ દેય રે. ધન -૪ પરમારથ પણે જીવતાં, મારગ ભેદ ન જાણે રે; રૂડી મતિ તુઝ ગાયમા, કેસિ કહુઈઈમ વાણિ રે. ધન-૫ અધ્યયનઈ ત્રેવીસમઈ, જે જે પૂછવું તેહ રે; ગાયમ સામિઈ સહુ કહ્યું, કેસિ ટેલીયા સંદેહ રે. ધન-૬ મુગતિ ગયા દય ગણધરા, જિહાં સુખ ખાણી અભંગ રે, શ્રી વિજયસિંહસૂરીસરૂ, શિષ્ય ઉદય રસ રંગ રે. ધન-૭ ઈતિ ઉત્તરાધ્યયનના વીશમા અધ્યાયની સઝાય.
તાળ એવી શમી
(૩૫) સુમતિ ગુપતિ સુધી ધરે, મન મોહન મેરે, ઈમ કહે જિનેશ મ. " અધ્યયનઈ ચઉવીસમઈ, મન એ અધિકાર અશેષ, મન–૧ વાઈ જઈ ચાલીએ, મન જુગ લગઈ જયણા કાજ; મન, સત્ય મધુર હિતકારીઓ, મન વચણ ભણે મુનિરાજ. મ-૨ સુડતાલીશ નિવારીએ, મન એષણ કેરા દોષ પૂછ લીજીએ દીજીએ, મન જિમ હોય પુણ્યને પિષ. મન.-૩ મલમૂત્રાદિક પરઠો, મન પડિલેહી સુદ્ધ ઠામ, મન, મન પડતું થિર કીજીએ, મન જિમ સીઝઈ સવિ કામ મનવ-૪ મૌની મિતભાષી થાઓ, મન નિશ્ચલ કાઉસગ્ગ ઝાણું મન સુમતિ ગુપતિ ઈમ જે ધરઈ, મન તે સાચા જગઈ જાણ. મન -૫ વિજયદેવગુરૂ પાટવી, મન, શ્રીવિજયસિંહસૂરીશ; મન ઉદયવિજય વાચક ભણઈ, મન તસ બાલક અજગીશ. મન૦-૬ ઈતિશ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ચાવીશમાં અધ્યયની સઝાય-૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org