________________
(૩૯૮]
" શ્રી જૈન સઝાય સંગ્રહ
રાચઈ માચઈ નાચઈ જાચઈ સાચઈ પ્રેમ,
ગુણમણિ ઓરડી ગોરડી મરડી પાવસ જેમ.-૫ કેઈ કરઈ સુકુમાલા બાલા ગીત કલ્લોલ,
કેવિ સુભગ સિણગારી પ્યારી ચઢઈ ચકડોલ; ચતુર ચકરડી ગોરડી લૂણ ઉતરાઈ એક,
જય નાદ સુણાવતી આવતી ધરતી વિવેક.-૬ હય ગય રથ પાયક વલી મિલીય યાદવની જાન, ઈણિ પરઈ
બહુ આડંબરઈ આવઈ યદુ સુલતાન; ગ્રહ ગણ માંહિ શશિ પરઈ સહઈ નેમિકુમાર, અનુકમઈ
તેરણ બારણુઈ પહેતા સાથઈ મોરાર.-૭ પશુવાડઈ પશુ દીઠાં મીઠા બંધન તાસ, સારથીનઈ પ્રભુ
પૂછઈ કિમ મલી પશુ રાસ; ગરવ કારણઈ તુમ્હ તણુઈ તે ભણઈ એ સહુ આજ, તે સુણી
પશુ મૂકાવી પાછા વલ્યા જિનરાજ-૮ સહસાવનઈ જઈ બૂઝિયે બૂઝિઓ કમેહ સાથઈ, વ્રત ધરી
તપ કરી આદરી તીર્થંકર તણી આથ; તે સુણી અતિ ઘણી વેયણ વેઈ રાજુલનાર, અનુક્રમઈ
જિનવર નાણિ જાણિ ગઈ ગિરનાર-૯ દીખ લેઈ પ્રભુ પાસઈ અભ્યાસઈ ગુણ રંગઈ, એક દિન
ગિરી ભણી જાતાં વૃષ્ટિ ભીનું અંગ; કંચુક ચીર ઊગવાવા પહોંતી ગિરી દરીમાંહિ, તબ મનઈ મીઠી
દીઠી રહનેમિ ઉછાહિ –૧૦ નગન નારી તે મન વશી ધસમસી બે બેલ, તે મુનિ
ચારિત્ર ચૂકતે મૂકતે લાજ નીટેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org