SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની સજ્ઝાય [ ૩૯૭ વિજયદેવ પાટઈ જા, વિજયસિંહ ગણુધાર સની; શિષ્ય ઉદય વાચક કહે,મુનિ ગુણ મેાહનગાર સજની,સમુ૦-૯ ઈતિ એકવીશમાઅધ્યયની સઝાય.-૨૧ ઢાળ બાવીશમી (૩૦૩) દેશી ફાગની સારીઅપુર અતિ સુંદર શ્રીવસુદેવનરિંદ, રાહિણી દેવકી રાણી રામ કેશવ દેય નઇં; સમુદ્રવિજય વલી રાજિએ, રાણી શિવાદેવી કત, મન આનંદન નદન નેમિસર અરિહંત.-૧ સહસ અઠોત્તર સુંદર લક્ષણ અંગ અલગ, અનુક્રમઈ પામીએ મેાહન યોવન નવરસ ર’ગ; એક દિન તે તઈ કારણઈ ગોપિના ભરતાર, ઉગ્રસેન પાસઈ માગઈ રાજુલ રાજકુમારી.-૨ મન અલિ માલિત માલ્હેતી ચાલતી ગજગતિ ગેલિ, મયણ તણી સેના જિસી વિકસી મેાહનવેલિ; વડ સેાભાગિણી રાગણી ત્રિભુવન કેરા સાર, જાન લેઈ તે પરણવા આવઈ નૈમિકુમાર.-૩ ચાલઈ હલધર ગિરિધર બંધૂર મધવ જોડિ, રવિ શિશમડલ જીપતા દીપતા હાડા હેાડિ; સિર સિંદુરીઆ સાથીઆ હાથિ માનું ગિરીદ, અંદીજન બિરૂદાવલી એટલઈ નવનવ છંદ.-૪ ખર ગાજે વાજઈ મગલતુર, ખરે ફેરીયફેરી ન ફેરીય ભેરીય ભૂગલ ભૂરિ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy