________________
૩૬ ]
શ્રી જૈન સઝાય સંગ્રહ
w
ww
y
-
*-
-**--* * * *
શ્રીવિજયદેવસૂરીશ્વર પાટઈ, વિજયસિંહ મુનિરાય રે; ઉદયવિજય વાચક તસ બાલક,સાધુ તણા ગુણગાય રે. ધ૦-૧૩ ઈતિ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની વીશમી સજઝાય.
હાળ એકવીસમી
(૩૨)
પૂજ્ય પધારે પાટીએ.—એ રાવ નયરી ચંપામાં વસઈ, એતે શ્રાવક પાલક નામે સજની, એક દિન પ્રવહણ પૂરી, પુતે પિહુડપુર ઠામે સજી-૧ સમુદ્રપાલ મુનિવર જયે, એ તે સંવેગી વિખ્યાત સજની, અધ્યયનઈ એકવીસમઈ, એહ સયલ અવદાત સજની. સમુહ-૨ તે તિહાં ધન મેલી કરી, પર વિદેશે નારી સજની, સગર્ભા નારી લેઈ ચઢયો, નિજ પુર આવણ હાર સજની.સમુ૦-૩ સમુદ્રમાંહિ સુત જનમીઓ, સમુદ્રપાલ તસ નામ સજની, પુત્ર કલત્ર લેઈ આવીએ, પાલક ચંપા ઠામ સજની. સમુ-૪ અનુક્રમે તે પરણાવીઓ, રૂકમિણે નારી સુરૂપ સજની, એક દિન ગેખઈ વિરાજતા, નિરખઈ નગર સરૂપ સજની.સમુ–૫ એક ચોર તવ દીઠડે, તસ કંઠઈ કણયર માલ સજની; ગાઢઈ બંધન બાંધી,ભગવઈ દુઃખ અસરાલ સજની.સમુ ૦-૬ તે દેખી તસ ઉપને, મન વઈરાગ અપાર સજની, સમુદ્રપાલ તવ ચિંતવઈ,જૂએ કઠિન કરમ વિકાર સજની.
સમુ૦–૭ માવિત્રનઈ પૂછી લીયઈ, સંયમ ભાર કુમાર સજની; મુગતિ ગયો મુનિરાજીઓ,સુખ પામે શ્રીકાર સજની, સંમુ-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org