SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪] શ્રી જૈન સઝાય સંગ્રહ માતપિતા આગળ જઈ બલઈ દુઃખ અનંતીવાર; જે જે મઈ પામ્યાં તે કહેતાં કિમઈ ન આવે પાર. તું રે -૪ સંસાર અસાર એ દીસે મલભંડાર, સંબલ વિણ વાટઈ જાતાં દુઃખ દાતાર બહુ જનમ મરણ ભય નરયતિરિય દુઃખ ઠાણ, તિણે બલતા ઘરથી સાર ગ્રહઈ તે જાણ. તું રે -૫ સાર ગ્રહઈ તે જાણું વિચારી આપણ! તારેર્યું, ઘો પ્રભુ અહિ આદેશ અહે હવઈ સંયમ ગુણ ધારેમ્યું; શીત તાપ છૂહ તૃષા અનંતી દુસહ સંબલિ રૂખ, પૂતલી અગનિવારણ આલિંગી દીઠા નરકઈ દુખ. તું ૨૦–૬ દુઃખથી નીકળવા મૃગાપુત્ર નરસીંહ, માવિત્ર આદેશઈ દીક્ષા લીય મુનિ લીહ; અનુક્રમઈ તે મુનિવર શિવપુર રાજ્ય લહંત, જિહાં નાણ દરસણ વલી પરમાણંદ અનંત. તું રે -૭ પરમાણંદ અનંત તે લહીએ સાધૂતણા ગુણ ધરતાં,શ્રીજિનશાસન ઉત્તમ પામી સૂધી કિરિયા કરતાં તે કિરિયાનો આગર વિજયદેવ પટધાર, વિજયાસંહ ગુરૂ રાજવી રાજઈ શિષ્ય ઉદય જયકાર. તું ૨૦-૮ ઈતિ એકનવિંશતિ અધ્યયન સઝાય સમાપ્ત. ૧૯ ઢાળી વીસમી (૩૦૧) જોતાં રે જોતાં તેહજ કાનન.-એ રાગ. મધદેશ રાજગૃહી નગરી, રાજા શ્રેણિક દીપઈ રેક ચતુરંગી સેના પરવરીએ, તેજઈ દિનયર છપાઈ રે–૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy