SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની સજઝાય [૩૦૩ મહાબલરાય ઉદાયને, વલિ રાજા રે દશારણુભદ્ર કઈ નાણ કિરિયા પિતઈ કરી, એ તો તરીયા રે સંસાર સમુદ્ર કઈ; ધન ૦–૧૧ વિજયદેવસૂરિસરૂ, પટાધર રે વિજયસિંહ ગુણખાણ કઈ; ઉદયવિજય કહઈ એ કહ્યું, અધ્યયન રે અઢારમઈ જાણ કર્યું. ધન૦-૧૨ ઈતિ શ્રી અઢારમાધ્યયની સઝાય. ૧૮ ઢાળ ઓગણીશમી (૩૦૦) સારદ બુધદાઈ સેવક નયણાનંદ–એ રાગ. સુગ્રીવ નયર વર વનવાડી આરામ, બલભદ્ર નવેસર રાજકરઈ ગુણગ્રામ; ઈદ્રાણુ સરિખી રાણી મૃગા અભિરામ, મકરધ્વજ સુંદર કુંઅર બલસિરિ નામ.-૧ તું રે બલસિરિ નામ કુંઅર અતિ સુંદર, જિ કામ વિકાર, સંયમ લેઈ કર્મ ખપાવી પામ્યા ભવજલ પાર. એ આંકણી. ઓગણીશમાં અધ્યયનઈ, જિનવર વીર દીયે ઉપદેશ; ભણતાં ગુણતાં ભાવે, ભવિનાં નાસઈ પા૫ કિલેશ.-૨ એક દિન વર મંદિર અનેઉર પરિવાર, પરવરીઓ પબઈ નયર મોઝાર કુમાર; દીઠે તવ મુનિવર ઈરિયાઈ મલપંત, તસ ઉહાપોહઈ જાતિ સમરણ હુંત તું૦-૩ જાતિસમરણ પામી દેખઈ, પૂરવભવ સંબંધ; - પંચમહાવ્રત સંભારઈ વલી ચઉગઈ દુઃખ પ્રબંધ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy