SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની સઝાય [૩૯૧ હાળ સત્તરમી . (૨૯૮) આદિત્ય જોઈનઈ જીવડાએ રાગ. શ્રી જિનધરમ સુણી ખરે, લહી દિક્ષા સાર; નિય છેદઈ જે સંચરઈ, તે તે પુરૂષ ગમાર-૧ વીર જિનેશ્વર ઉપદિશઈ, પાપ શ્રમણ જ તેહ; સત્તરમા અધ્યયનમાં, મુનિ ભાગે જેહ. વર૦-૨ જ્ઞાનદાયક નિજ ગુરૂ તણે, લેપક જે સાધ; પંચપ્રમાદ વશઈ પડ્યો, ચારિત્ર નવ સમાધ. વર૦-૩ કંઠ લગઈ ભેજન ભલું, કરી સૂએ જેહ; રાત દિવસ વિકથા કરઈ, ગુણની નહીં રેહ. વીર૦-૪ ભવ બહુ ચૂકી કરી, કઈ કાય કિલેશ; વિસમિસ તેહની પરહરે, ધરે સુગુણ વિશેષ. વર૦-૫ વિજયદેવગુરૂ પાટવી, વિજયસિંહ સૂરીશ; શિષ્ય ઉદય વાચક કહઈ, પુણ્યથી પંહચઈ સુજગીશ. વર૦-૬ ઈતિશ્રી સત્તરમાધ્યયની સઝાય-૧૭ 1. ઢાળ અઢારમી (૨૯) નવકારવાલી વંદીએ-એ રાગ. કંપિલપુરને રાજિઓ, જગ ગાજિઓ રે સંજય નરરાય કઈ પાય નમઈ નર જેહના, ઘણે તેને રે પુહવિ ભડવાય કઈ -૧ ધનધન સંજય મુનિવરૂ, જગ સુરત રે શાસન વનમાંહિ કઈ; બાંહિ ગ્રહઈભવકૃપથી, દુઃખ રૂપથી રે જિનધર્મ સમાહિ કંઈ. ધન -૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy