SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦] શ્રી જૈન સજઝાય સંગ્રહ ઈણિ પરઈ મુનિગુણ સાંભળી લાલા, પરખી કિરિયા નાણ; સાધુ પંથ તુમ્હઈ આદરે લાલા, ત્રિણ તત્વનાં જાણ. મુનિ - વિજયદેવગુરૂ પાટવી લાલા, વિજયસિંહ ગુરૂ લીહ; શિષ્ય ઉદય કહઈએહવા લાલા,મુનિ પ્રતાપ નિદહ. મુનિ–૬ ઈતિશ્રીભિક્ષુ અધ્યયન સક્ઝાય.-૧૫ ઢાળ સેલમી (૨૯૭) હસ્તિનાપુર વર ભલું –એ રાગ. બ્રહ્મચર્યના દશ કહીઆ, સ્થાનક શ્રીવીર જિણંદ રે; અધ્યયનઈ તે સોલમઈ, જેહ પાલઈ શુદ્ધ મુણિંદ રે– જેહ પાલઈ શુદ્ધ મુર્ણિ, સંવેગરસ ભાવી આ ગુણગેહ એ; ગુણગેહનિરીહનિરાગ, વિષયદલ જીપતા શુચિ દેહ એ.–આંકણું. પશુ પંડગ નારી વિના, વસહી પહિલી નિરધાર એ; આસણ તિણ નવિ બેસીઈ, બેસઈ જિણ આસણ નારી રે.-ર એસઈ જિણ આસણ નારી, સંવેગરસ ભાવી આ ગુણગેહ એ. નારીકથા નવિ કીજીએ, નવિ નિરખીએ ઇંદ્રીય તાસ રે, ભીતિ પટંતર ટાલીએ, નવિ ચિતીએ પૂરવ અભ્યાસ રે-૩ નવિ ચિતીએ પૂરવ અભ્યાસ રે, સંવેગરસ ભાવી આ ગુણગેહ એ. સરસ ભેજન નવિ કીજીએ, નવિ લીજીએ અધિક આહાર રે, ઉદભટ વેશ ન ધારીએ, તરીએ ઈણિ પરઈ સંસાર રે -૪ તરીએ ઈણિ પરઈ સંસાર રે, સંવેગ રસ ભાવી આ ગુણગેહ એ. ઉદયવિજય વાચક ભણઈ, શીલવંત તે પુરૂષ રત્ન રે; શ્રીવિજયદેવને પાટવી, તે તે શ્રીવિજયસિંહ ગુરૂ ધન્ય રે.-૫ તેતો શ્રીવિજયસિંહગુરૂ ધન્ય રે, સંગરસ ભાવી આ ગુણગેહએ. ઈતિશ્રી બ્રહ્મચર્યની નવવાડપાલનાધ્યયન –૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy