SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની સક્ઝાય [ ૩૮૯ માવીત્રે બીહારીઆ રે, ઋષિ દેખી નાસંત મેરા લાલ રે; તરૂ ચઢઈ તિણુઈ ત્રાષિ દીઠડા રે, તલઈ શુદ્ધ આહાર કરંત મારા તે મુનિ–૩ જાતિસમરણઈ જાણી રે, પૂરવ ભવ વિરાંત મારા લાલ રે; માત પિતાનાં બૂઝવી રે, ચારિત્ર તે લહંત મોરા લાલ રે. તે મુનિવ-૪ માતા પિતા દીક્ષા લીયઈ રે,તિમ વલી રાણુ રાય મેરા લાલ રે; એ ષટ જણ થયા કેવલી રે, પિતા શિવપુર માંહિ મેરા તે મુનિ -૫ વિજયદેવ ગુરૂ પાટવી રે, શ્રી વિજયસિંહ મુનિરાય મોરા તેહ તણે શિષ્ય ઉપદિશાઈ રે, ઉદયવિજય ઉવઝાય મારા તે મુનિ.-૬ ઈતિ શ્રી ઈષકાર રાજાનું અધ્યયન સઝાય. ૧૪ ઢાળ પંદરમી (૨૬) રૂકમિણ રૂપ રંગીલી નારી-એ રાગ. તપ કરતાં મુનિરાજિયા લાલા, ન કરઈ ભેગ નિયાણ; મુનિ મારગ સૂધ ધરઈ લાલા, તે બોલ્યા ગુણખાણ -૧ મુનિસર તે ભિક્ષાચર શુદ્ધ પંદરમા અધ્યયનમાં લાલા, ઈમભાઈ બુદ્ધ. મુનિ -૨ મંત્ર તંત્ર કેલવઈ લાલા, તાસ ન રાગ ન રોષ; શ્રા પરીસહ જીપવા લાલા, ચારિત્રના નહીં દેષ. મુનિ-૩ પરીચય નહીં ગૃહસ્થને લાલા, અરસ વિરસ આહાર; પૂજાદિક વાંછઈ નહીં લાલા, સાચા તે અણગાર. મુનિ -૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy