________________
૩૮૮ ]
શ્રી જૈન સજ્ઝાય સગ્રહ
ચિત્ર નિયાણા વિષ્ણુ શુદ્ધ, સંભૂતા મુનિ અવિશુદ્ધ; સુરઋદ્ધિ ભવ ખીજં દાય પામીઓ એ.- પ ત્રીજે ભવઈ મુનિ સંભૂત, ચક્રી થયા નરપુર હુંત; નિપૂત ચિત્ર પુરિમતાલ થયા એ.- ૬ સુવિહિતન તે અનુસર, અનુક્રમઇં સંચમ આદરઈ; વિચરે એક દિન તે કપિલપુરઈ એ.- ૭ પુર કપિલ′ દાય જણા, થયા એક્ઠા ખડ઼ે ગુણા; અતિ ઘણા ચક્રી કહઈ' સુખ ભાગવે એ.- ૮ ચિત્ર કઇં લીજી એ દ્વીક્ષ, તે ન લહુઇ” ચક્રી શીખ; સુપરીખ કમ તણી ગતિ એહવી એ.- ૯ ચક્રી અપŠ ઠાં એ, મુનિ નિજ પુણ્ય પ્રમાણુઇ એ; ઝાંણ એ ઉત્તમ પદવી પામીઆ એ.-૧૦ વિજયદેવ પટ્ટ ધારક, વિજયસિંહ પ્રભાવક, વાચક ઉદય કહાઁ ગુણ મુનિ તણાં એ.-૧૧ ઈતિ શ્રી નિયાણાના દોષ ઉપરઇં ચિત્ર સભૃત્તિ અધ્યયન
સજ્ઝાય.-૧૩
દાળ ચઉદમી
( ૨૯૫ )
દેવ તણી વાણી સુણી રે.–એ રાગ,
દેવ તણી ઋદ્ધિ રે ભાગવી રે, પુર ઈષુકાર મઝારિ મારા લાલ રે; ભૃગુ પુરહિત કુલ આવીયા રે, સુરાએ શુભ તિથિ વાર
મારા લાલ રે.-૧ તે મુનિ ખાલક વાંદીએ રે, માત પિતાનઇ' સાથઈ મારા લાલ રે; દ્વીક્ષા લઈ થયા કેવલી રે, વલી રાણી નર નાથ મૈારા લાલ રે.
તે મુનિ-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org