SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનો સઝાય [૩૮૭ * * * * *.*.* * *** *ww ww w w જક્ષ તદા મુનિ મુખથી લઈ, યાગનું ફલ તુમ્હ એહ; શુદ્ધ પાત્ર ગોચરી પૃહા, હું તુમ્હ બારણુઈ જેહ. મા–૧૧ રેષઈ બ્રાહ્મણ સુત તવ મુનિનઈ, કરવા યષ્ટિ પ્રહાર ઉઠયા તવ તે યક્ષઈ કીધા, રૂધિર વમંતા કુમાર. મા-૧૨ પાય લાગી મુનિનઈ તે ખામઈ, પુરોહિત સુત અપરાધ; પ્રતિલાભી પ્રતિબધી લહ્યો તિણઈ, બાલકનઈ થઈરે સમાધ. માતંગ-૧૩ મુગતિ મુનિ ૫હતે જઈ વરત્યા, એ અધિકાર અશેષ; અધ્યયનઈ બારમઈ વખાણે, શ્રી મહાવીર જિનેશ. માત ગ૦–૧૪ વિજયદેવ ગુરૂ પાટ પ્રભાવક, વિજયસિંહ સૂરીરાય; તેહ તણે બાલક ઈમ બેલઈ, ઉદયવિજય ઉવક્ઝાય. માતંગ૦-૧૫ ઈતિ શ્રી હરિકેશી ચંડાલનું અધ્યયન. ૧૨ દ્વાી તેરમી રાગ સામેરી. સકલ મનોરથ પૂરવઈ એ.-એ રાગ. ચિત્ર અનઈ સંભૂત એ, ગજપુર માંહિ વિહરત એક મહંત એ દય માતંગ મુનિસરા એ.– ૧ એક દિન તેહન વંદઈ એ, ચક્રી નિયમનઈ છંદ એક આણંદઈએ પટરાણી પણ વંદતી એ.- ૨ નારી રયણ તે દીઠી એ, કામ અગનિ અંગીઠી એ, પઈડીએ મનમાં તે સંભૂતનઈ એ- ૩ ચકી તણું નિયાણ એ, કરે સંભૂતિ અજાણ એક જાણે એ ચિત્રઈ વાર્યો નવિ રહઈ એ – ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy