SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬] શ્રી જૈન સજઝાય સંગ્રહ * * **, ઢાળ બારમી (૨૯૩) જગવલ્લભ ગુરૂજી તું વસ્યા મોરિ મનઈ.-એ રાગ. ઋષિ વનવાસી સુરસેવિત, પાલઈ પંચ આચાર; પાંચઈ ઇંદ્રિયનઈ વશ કરતે, તપસી ઉગ્ર વિહાર – ૧ મા તે ગ મુનિ સ ર હરિ કે શી ધન ધન; સુધે મુનિવર જેહ કહા, કિરિયા ગુણ સંપન્ન. મા - ૨ માસ તણે તપસી હરિકેશી, તિંદુરક યક્ષને ઠાણઈ; મલ શેભિત તનુ રહ્ય સંવેગી, નિરમલ કાઉસગ્ગ ઝાણઈ. માતંગ – ૩ રાજસુતા ભદ્રા તિહાં આવી, જક્ષનઈ નમવા કામ; ભમતી માંહિ મુનિવર દેખી, મુહ મચકોડઈ તમ. મા – ૪ તે દેખી સુરવર તવ કેપ્યા, કન્યાં કીધી દુષ્ટ; . ત્રાડઈ હારનઈ મડઈ તનુ સા, પ્રલાઈ ભૂતાવિષ્ટ. મા - ૫ નિસુણી રાજા તિહાં આવે, કરઈ ઉપચાર અનેક; બેલા સુર કહઈ સુતા જ, પરશુઈ મુનિ સુવિવેક. મા- ૬ તે સાજી તતખિણુ એ થાય, તે સુણ કન્યા તેહ; રાજાએ મુનિનઈ પરણવી, મૂકી જખનઈ ગેહ. માત- ૭ રાતઈ મુનિ અવિચલ તિણ દીઠે, આવી પ્રભાતે ગે; રિષિની ઋષિનઈ ગ્ય કહી ઈમ, આણ પુરેહિતે તેહ. માદ– ૮ માંડઈ યાગ પુરહિત એક દિન, વિપ્ર મિલ્યા લખ કેડી; મા ખમણ પારણુઈ તિહાં મુનિ, આવ્યા મનને કોડી. મા - ૯ આરંભી અવિવેકી બ્રાહ્મણ, ન લહઈ ધરમ વિચાર; મુનિ દેખી કહઈ કુણ તુંરે દસઈ, જા અત્યંજ અવતાર. મા–૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy