SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની સઝાય [૩૮૫ મતે મતે નવિ નવિ વાણું દીસઈ, ધમ તે કહો કિહાં વરતઈ રે. ગૌતમ-૫ જિનવાણી નિસુણી ઈમ ગામ, અનુકમઈ કેવલનાણી રે; દશમે અધ્યયનઈ ભાખે, વીર જિણેસર વાણી રે. ગૌ-૬ વિજયદેવ ગુરૂ ૫ટ્ટ પ્રભાવક, વિજયસિંહ ગુરૂ શિષ્યો રે, વાચક ઉદયવિજય ઈમ જ પઈ, પુણ્યઈ પહોંચઈ સુજગીસેરે. ગૌતમ-૭ ઈતિ શ્રી ક્રમ પત્રા દશમ અધ્યયન સક્ઝાય ૧૦ - ઢાળ અગિયારમી (૨૨) સહગુરૂ જઈ વાટડી–એ રાગ. વીર નિણંદની દેશના, આગમ ગુણ દેખી; જે બહુચુઅ તે વરણવી, અવિનિત ઉવેખી. વીર નિણંદની દેશના -૧ જે જે ભાવ વખાણીયા, ભાવે તે ભવિ લેક; જિમ ઈહવે પરભવે હુઈ, તુમ સુખ સગ. વિરહ-૨ જે બહૂસુઅ મુનિવર હુઈ, તેહનઈ ઉપમાન; સુર તરૂ સાયર શશિ રવિ, ગજ રથ બહુમાન. વીર૦–૩ અધ ચકી ચકી હરિ, ધન કેશનઈ સિંહ સીતા નદી મંદિરગિરી, જબુતરૂ લીહ. વર૦-૪ ઇત્યાદિક ઉપમા ઘણી, બહૂસુઅ અણગાર; અધ્યયન અગ્યારમાં, સહુ એહ અધિકાર. વર૦-૫ વિજયદેવગુરૂ પાટવી, વિજયસિંહસૂરિદ; શિષ્ય ઉદય કહઈ સુધરા, પ્રતાપે ધ્ર ચંદ. વર૦-૬ ઈતિ શ્રી શિક્ષા બહુશ્રુત ઈગ્યારમોધ્યયન સજઝાય. ૧૧ ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy