SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ ] શ્રી જૈન સજઝાય સંગ્રહ ઈક દિન કેસરી કાનનઈ, રસ વાહ્યો રે જાય મૃગયા હેત કઈ; ત્રાસ પમાડઈ જંતુનઈ, એક મૃગલોરે દૂહા તિણુઈ ખેત કઈ. ધન-૩ તીરની પીડાએ તડફડ્યો, પડ્યો હરણલે રે મુનિવરની પાસે કઈ; તે દેખી ચિંતા કરઈ, રાય પામતે રે મુનિ તેજઈ ત્રાસ કઈ. રાય કહઈ મુનિરાયને, હું તે તુહ તણે રે અપરાધી એહ કઈ; રાખ રાખ જગબંધુ તું, મુજ ભાખે રે જિનધર્મ સનેહ કઈ. ધન -૫ ધ્યાન પારી મુનિવર ભણઈ રાય કાં હણઈ રે હરિણાદિક જીવ કઈ; નિરપરાધી જે બાપડા, પાડતા રે દુઃખીઆ બહુ રીવ કઈ. ધન૦-૬ હંય ગય રથ પાયક વલી, ધન કામિની રે કારમું સવિ જાણ કઈ; ધર્મજ એક સાચો અછઇઈમ નિસુણી રેતેહ સંજયે રાણ કઈ. ધન ૦–૭ ગર્દભાલિ પાસઈ લીયે, જિન દીક્ષા રે સંસારઈ સાર કઈ; ગુરુ આદેશ અનુક્રમઈ, હવી તલઈ રે કરઈ ઉગ્ર વિહાર કઈ. ધન૦-૮ મારગઈ એક મુનિવર મિલે,તેહ સાથરે કરઈ ધર્મ વિચાર કઈ; જિન દીક્ષા પામી તર્યા, ભરતેસર રે ચક્રી સનતકુમાર કઈ. ધન -૯ સગર મઘવ સંતિ અરે, કુંથુ પદમ અનઈ હરિણું નરિંદ કઈ; જયચકી નગ્નઈ નમિ, કરકંડુ રે દમૂહ મુણિચંદ કઈ. ધન–૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy