SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની સજઝાય [૩૮૩ પક , જેહ મન વચન કાયા કરી, જયણ કરઈ સાર રે; તેહ સંઘલાં દુઃખ પરિહરી, લહે સુખ શ્રીકાર રે. વિષમ-૪ લાભ જિમ હોઈ અતિ ઘણે, તિમ તિમ લેભ વાવંત રે; દયમા સાધન કારણઈ, નવિ કેડી સરંત રે. વિષમ-૫ પંચ સય એમ પ્રતિબોધીયા, ઋષિ રાય ઉપદેશિ રે; આઠમા એહ અધ્યયનને, કહ્યો અર્થ લવલેશ રે. વિષમ-૬ શ્રીવિજયદેવગુરૂ પાટવી, શ્રીવિજયસિંહસૂવિંદ રે; શિષ્ય તસ વાચક ઈમ ભણઈ, ઉદયવિજય સુખકંદ રે. વિ૦-૭ ઈતિશ્રી કપિલ ઋષિનોધ્યયન સજઝાય.-૮ ઢાળ નવમી (૨૯૦) સુહવિ સુહાગણિ સુંદરી સારીએ રાગ. દેવ તણી ઋદ્ધિ જોગવી આવ્યો, મિથિલા નયરી નરિંદે; નમિ નામઈ જે ઇંદ્ર પરિખી, જાણે શુદ્ધ મુણિંદ-૧ ભવિકા એહવા મુનિવર વંદ; સુખ સંપત્તિ નિજ હાથ કરીને, જિમ ચિરકાલે નંદ રે. ભ૦-૨ ચારિત્ર લેઈ મિથિલા નાથે, સંવેગ રસમાં ભીને; નમિરાય રિષિ પંથે ચાલઈ, રાગનઈ રેષ અદીને રે. ભવિકા -૩ તામ પરીક્ષા હેતઈ સુરપતિ, બ્રાહ્મણ વેજઈ આવઈ; મિથિલા અગનિ જયંતી દેખાડી, સુરપતિ પૂછઈ ભાવઈ રે. ભવિકાઠ-૪ નિજ નગરી જલતી કાં મૂકે, તિમ વલી આથિ અનેરી; મુનિ કહઈ માહરૂં કાંઈ ન વિણસઈ, કેહની ઋદ્ધિ ભલેરી રે. ભવિકા -૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy