SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪] શ્રી જૈન સઝાય સંગ્રહ વિપ્ર ભણઈ નગરી સમરાવી, અરિયણ સવિ વશ કીજઇ; અનુક્રમઈ સંયમ મારગ લેઈનઈ, અવિચલ પદ સુખ લી જઈશે. ભવિકા –૬ મુનિ લઈ જે અવિચલ નગરી, તાસ મંડાણ કરીસ્યું; અથિર તણે પ્રતિબંધ તે છાંડી, થિરમ્યું પ્રીતિ ધરીસ્યુ રે. ભ૦-૭ કેડી કટક જીતઈ જે તેહથી, મન જીતઈ તે રે; ઈમ પ્રશંસી હરિ સૂરલોકે, પુણત પુણ્ય પૂરે રે. ભવિકા –૮ અવિચલ સુખ પામ્ય મિરાજા, તે નવમેં અધ્યયને; વાત કહી કહઈ ઉદયવિજય એમ, વિજયસિંહ ગુરૂ વચનઈ રે. ભવિકા –૯ ઈતિશ્રી નમિરાજ પ્રત્રજ્યાધ્યયન સઝાય.-૯ ઢાળ દશમી (૨૧) પ્રાણીયા પરતાતિ નવ કી જઈ.-એ રાગ પંડૂર પાન થયઈ પરિપાક તરૂથી પડઈ કેઈક કાલે રે; તિમ ધન યૌવન જીવિત પણિ તું, ગામ નાણઈ નિહાલે રે. -૧ ગીતમનઈ શ્રી વીર પયંપઈ, મ કરીશ સમય પ્રમાદ રે; જિમ ઈહ પરભવ સુખ પામી જઈ, ટાલી જઈ વિખવાદ રે. ગૌતમ -૨ ડાભ તણુિં અણીયે જલકણિકા, જિમ હુઈ અથિર સભાઈ રે; તિમ નરનાં આઉખાં જાણો, ધર્મ સદા થિર ભાવઈરે. ગૌ૦-૩ પટકાય માંહિ કાલ અનંતે, ભમીએ દુઃખ સહંત રે; વલી જરા વલી કેસ પાતૂરા, ઇંદ્રિય સકતિ ન હંત રે. ગૌ-૪ તેહવા માંહિ જિન નવિ દીસઈ, પંચમકાલઈ ભરતઈ રે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy