________________
૩૮૨]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
તે અજ જવ મનગમતા ચરતે, તાસ વિપાક ન વેદે રે. -૧ શ્રી જિનવીર ઈણિ પરિ જપઇ, વિષય વિકાર ન રાચે રે, તપ જપ સંયમ કિરિયાને ખપ, કીજ જે જગે સાચો રે.
શ્રી જિન-૨ મદ્ય માંસ આહાર કરતે, વિષય વિકાર ઉમાહ્યો રે; નરક તણું આઉખું બાંધઈ, અજ પરિ કરમેં વાદ્યો રે.
શ્રી જિન-૩ કેડી લભઈ સહસ ગમાવઈ, મૂઢ મતિ જિમ કઈ રે, અંબ તણાં ફલ કારર્ણિ છાંડઈ,રાજ્યઋદ્ધિ ઘર સેઈરે. શ્રી–૪ મતિ નરભવ સુખ કારર્ણિ છાંડઈ, અમર તણું સુખ ભેગે રે; તિમ વલી મોક્ષ તણાં ફલ મોટાંકિમ પામે જડ લોગો રેશ્રી -૫ ઈણિ પરિ મૂઢપણું પરિહરીઇ, પંડીત ગુણ આદરીઈ રે; વિજયસિંહ ગુરૂ શિષ્ય કહઈ ઈમ, ઉદય સદા સુખ વરીઈ રે.
શ્રી જિન-૦૬ ઈતીશ્રી એલકાધ્યયન સપ્તમ સ્વાધ્યાય.-૭
ઢાળ આઠમી
(૨૮૯)
રૂકમણિ અંગજ જનમીએ –એ રાગ. કેવલનાણુ ગુણ પૂરીઓ, ચાર પાંચસઈ હેત રે; સુધન કપિલ મુનિ ઉપદિશઈ, સુણે સુગુણ સચેત રે.-૧ વિષમ એ વિષય રસ પરિહરે, ધરે ધેય મનમાંહિ રે; કાયર નવિ છાંડી શકઈ, ત્યજઈ સૂર ઉઠ્ઠાંહિ રે. વિષમ -૨ એહ સંસાર જલનિધિ સમે, કહ્યો દુઃખ ભંડાર રે; વાહણ સરસ એકજ સહી, તિહાં રાખણ ધર્મ આધાર રે, વિ૦-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org