SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની સઝાય [૩૮૧. - - . . . . . હાળી એહ થાવર રે, જંગમ પાતિક દેય કહ્યા, જેહ કરતાં રે, ચઉગઈ દુખ જીવઈ સહ્યા તેહ હાલે રે, પાતિક દૂરઈ ભવિજના, જિમ પામે રે, ઈહ પરભવ સુખ અતિ ઘણા -૩. ઢાળ અતિ ઘણું રે, સુખ તુહે લહે ભવિયણ, જૈન ધર્મ કરી ખરે, પરદા પર ધન પરિહરી, તિણિ જૈન ધર્મ સમાચરે; જે મદિ માચિં રૂપ રાચિ ધર્મ સાચિ નવિ રમેં, અંજલિ જલ પરિ જનમ જાતે મૂઢ તે ફલ વિણ ગમઈ.-૪ અધ્યયને રે, છ શ્રી જિનવર કહે, શુભ દ્રષ્ટિ રે, તેહ ભલી પરિસહે; સહતે રે, તપ નિયમાદિક આદરે, આદરતા રે, કેવલલછિ પણિ વરે. દ્વારા લરિછ વરિ જિન ધરમ કરતે, હ કરમી જે હવઈ, પંચમે ગણધર સ્વામી જબુ, પૂછીએ ઈણિ પરિ કહઈ; શ્રી વિજયદેવસૂરિદ પટધર, શ્રીવિજયસિંહ મુનિસરૂ, તસ શિષ્ય વાચકઉદય ઈણિ પરિ ઉપદિસઈ ભવિ હિતકરૂ.-૬ ઈતિ શ્રી નિગ્રંથીયાધ્યયન સજઝાય ૬. ઢાળી સાતમી (૨૮૮). તે તરીયા ભાઈ તે તરીયા-એ રાગ. અજ જિમ કોઈક પિષઈ અંગણિ, પ્રાહુણડાને હેતઈ રે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy