SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ ] શ્રી શ્રી જૈન સજઝાય સંગ્રહ પ્રથમ અનંતીવાર એ, જીવ લહઈ નિરધાર એક સાર એ બીજું પણિ કેઈક લહે એ.-૩ ઈહ પરલેક ન સહઈ, જે ભાવઈ તે મુખે કહઈ, નવિ રહઈ તત્વ તણું મન વાસના એ-૪ પાંચે આશ્રવ આદરે, વિવિધ પરિ માયા કરઈ; નવિ તરઈ તે અજ્ઞાની જીવડે એ-૫ સામાયિક પોસહ ધરઇ, સાધુ તણા ગુણ અનુસર, - નિસ્તરઈ તે પ્રાણું નાણી સહી એ-૬ ગુણ અવગુણ ઈમ જાણીએ, ગુણ ધરીઈ ગુણખાણું એક વિજયાસંહગુરૂ શિષ્યની એ-૭ ઈતિ શ્રી અકામ સકામ મરણધ્યયન પંચમ સઝાય. ૫ ઢાળી છઠ્ઠી (૨૮૭) મધૂબિંદુઓની દેશી. સંસારઈ રે, જીવ અનંત ભવે કરી, કરઈ બહુલા રે, સંબંધ ચિહુ ગતિ ફિરી ફિરી; નવિ રાખઈરે, કેય ન તવ નિજ કરિ ધરી, સગાઈ રે, કહે કિણિ વિધિ કહી ખરી–૧ કૂટક કહો ખરી કિણિ પરિ એ સગાઈ, કારમો સંબંધ એ, સવિ મૃષા માતા પિતા બહિની બંધૂ નેહ પ્રબંધ એ; ઘરિ તરૂણ ઘરિણી રંગે પરણી, ત્રાણુ કારણ તે નહીં, મણિ કણ મુત્તિય ધર ધણ કણ સંપદા સવિ સંગ્રહી-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy