SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનો સજ્ઝાય ઢાળ ચાથી ( ૨૮૫) મુનિ જિત મારગ ચાલતાં.-એ રાગ. અજરામર જગે કા નહીં, પરમાદ તે છાંટા રે; મિથ્યામતિ મૂકી કરી, ગુણ આદર માંડા રે.-૧ શુદ્ધ ધર્મના ખપ કરા, ટાલી વિષય વિકાર રે; ચથે અધ્યયનઇ કહેઇ, વીર એહ વિચારા રે. શુદ્ધ૦-૨ પાપ કરમ કરી મેલવ, ધનના લખ જેહ રે; મૂરખ ધન છાંડી કરી, નરકે ભમઇં તેડુ રે. શુદ્ધ૦-૩ અંધવ જનને પાષવા, કરે જે નર પાપ રે; તેહ તણાં રે ફૂલ દાહિલાં, સહઇ એકલા અપાર રે. શુ૦-૪ ખાત્ર તણુÛ મુખે જિમ ગ્રહ્યો, એક ચાર અજાણ રે; નિજ કરમિ’ દુ:ખ દેખતાં, તેનિ કુણુ ત્રાણ રે. શુ-૫ ઈમ જાણી પુણ્ય કીઇ, જેથી સુખ થાય રે; દિન દિન સ’પદ અભિનવી, વલી સુજસ ગવાય રે. શુ૦-૬ શ્રીવિજયદેવગુરૂ પાડવી, શ્રીવિજયસિંહ મુણિ દા રે; શિષ્ય ઉદય કહઇ પુણ્યથી, હાઈં પરમાણુંઢા રે, શુ૦૭ ઈતિ શ્રી અસષયાધ્યયન ચતુર્થ સજ્ઝાય. ૪ ઢાળ પાંચમી (૨૮૬) સકલ મનારથ પૂરવઇ’-એ રાગ. પંચમ અધ્યયનઈં કઈં, પંચમ ગણધર નિય જીઈ; સહે જંબુસ્વામી તે સહી એ.-૧ સકામ અકામ એ, મૂરખ મરણુ અકામ એ; સકામ એ બીજી જાણપણા થકી એ.-૨ મરણ Jain Education International [૩૭૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy