________________
૩૭૮]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
,,,,,,,,
ઈહ બાવીસ પરિસહ કહ્યા, પ્રથમ તિહાં ઋષભ જિણંદ રે; સાંસહી વરસ જહાં પામીએ, કેવલ રાયણ સુખકંદ રે. ઈ-પ. ઢંઢણું મુનિવરઈ સાંસહ્યો, પરીસહ નામ અલાભ રે; તેથી તેહનઇ ઉપને, કેવલ સંપદા લાભ રે. ઈંદ્રીય -૬. બહુવિધ પરીસહ સાંસહ્યા, શાસનનાયક વીર રે; તેહથી નાણ અવિચલ લહ્ય, મેરૂગિરી સાહસ ધીર રે. ઈં-૭ શ્રીવિજયદેવગુરૂ પાટવી, શ્રીવિજયસિંહસૂવિંદ રે; શિષ્ય વાચક ઉદયવિજયની, વાણિ સુણુિં ભવિકવૃંદ રે. ઈં૦-૮ ઇતિ શ્રી બાવીસ પરીસાહાધ્યયન સઝાય.-૨
ઢાળ ત્રીજી
(૨૮૪)
વીર માતા પ્રતિકારિણ–એ રાગ. પ્રથમ માનવભવ હિલે, સુણવઉં ચિત આણે; પાલવું સહણ ખરી, ધરમ અંગ એહ જાણે-૧
ચાર શુભ અંગ ભવિ ધારીઈ, કહઈ સોહમ સ્વામી, ત્રીજઈ અધ્યયને સુણઈ, જંબૂ શિર નાંમી. ર૦-૨ મણુએ ભવ દુલહંતા કારણિ, દસ હેઈ દષ્ટાંત; સાંભલ વલી દોહિલે, જિનરાય સિદ્ધાંત. ચ્ચાર-૩ જઈવિ તે સાંભલ મિલઈ, તેહિ રૂચિ કિહાં સાચી; કબહુ કિરિયા તણી રૂચિ હુઈ,બલ શકિત તેહિ કાચી. ચાવ-૪ ભાગ્ય ચગે લહે ચ્ચાર એ, કોઈ ભવિયણ પ્રાણી; ધર્મની આલસ મત કરે, તુહે તેણ હિત જાણિ. ચ્ચા–પ શ્રીવિજયદેવગુરૂ પાટવી, વિજયસિંહ મુનિરાય; શિષ્ય તરસ ઉપદિશે ઈણિ પરે, ઉદયવિજય ઉવઝાય. ચા૦૬
ઈતિ શ્રી ચતુરંગીયાધ્યયન સઝાય.-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org