SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની સજઝાય [ ૩૭૭ ગુરૂની આણ સદા ધરઇજી, જાણઈ ગુરૂને રે ભાવ; વિનયવંત ગુણરાગીઓ છે, તે મુનિ સરલ સભાવ. ભવિક–૪ કણનું કું પરિહરિજી, વિષ્ટામ્યું મનિ રાગ; ગુરૂ દ્રોહી તે જાણવાજી, સૂઅર ઉપમા લાગ. ભવિકે-૪ કહ્યા કાનની કૂતરી, ઠાંમ ન પામઈ રે જેમ, સીઅલ હીણ અકહ્યાગરાજી, આદર ન લહઈ તેમ. ભાવિક-૬, ચંદ તણી પરિ ઊજલીજી; કીતિ તે લહંત; વિષય કષાય જિતી કરી છે, જે નર વિનય વહંત. ભવિકo-૭ વિજયદેવગુરૂ પાટવીજી, શ્રીવિજયસિંહસૂરિંદ; શિષ્ય ઉદય વાચક ભણેજી, વિનય સયલ સુખકંદ. ભવિકo-૮ ઈતિ શ્રી વિનયાધ્યયન પ્રથમ સઝાય.–૧ ઢાળ બીજી (૨૮૩) સરસતી સાર સુમયા કરી–એ રાગ. સેહમ સામિ જબ પ્રતિ, ઉપદિશિ ધર્મ સુવિચાર રે, ઉત્તરાધ્યયને બીજઈ કહ્યો, પરિસહ તણે અધિકાર રે. -૧ ઇંદ્રીય જય તુહે આદરે, જિમ લહો સુખ સંસાર રે, અનુક્રશ્મિ ના કિરિયા થકી, શાશ્વતાં સુખ લહે સાર રે. ઈદ્રિય૦-૨ છુહ તૃષા સીતનઈ તાવડ, ડંસ અચેલ તિમ હોય રે, અરતિ રતિ નારી ચરયા વલી, નિસહી સંજ્ઞા પણ જાય રે. ઇંદ્રિય૦-૩ તેમ આકોશ વધ જીવના, રોગ અલાભ તૃણ ફાસ રે; મલસું સતકાર મતિ મૂઢતા, હાઈ સમકિત સુખવાસ રે. ઈ-૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy