________________
૩૭૬]
શ્રી જૈન સઝાય સંગ્રહ
મેર તેરસ વાસર, સાધુ સુહંકર,
મોવા ગુરૂવારે ધ્યાયા, એ મુનિરાયા;
નામથી–તા. ભવ તાપ હરેજે, મંગલ હેજે,
મો–વા કવિ વીરવિજયને ઉત્તરાધ્યયનથી. - તા. ૧૪
કળશ, કૃતમાન વૃત્ત શિવદાન જ્ઞાન, દશાર્ણભદ્ર મુનિસરૂ, લીંબડી–પુર પોરવાડવંશી, સકલ સંઘ અહંકરૂ; જેઠા સુત જયરાજ વોરા, પઠન હેતે સંભવી, કહે વીર મુનિ ગુણમાલ ગુંથી, તાસ કઠે મેં ઠવી. ૧૫
શ્રી ઉદયવિજય વાચકવિરચિત શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની સજઝાય પંડિત શિરોમણિ પંડિત શ્રી શ્રી રંગવિજય ગણિ
ગુરૂભ્ય નમઃ ઢાળ પહેલી
(૨૮૨) - શ્રી નેમિસર જિન તણું જી. એ રાગ. પવયણ દેવી ચિત્ત ધરજી, વિનય વખાણી સંસાર; જંબુનઈ પૂછિઇ કહ્યોજી, શ્રીસેહમ ગણધાર-૧
ભવિકજન વિનય વહો સુખકાર, પહિલઈ અધ્યયનઈ કૉજી, ઉત્તરાધ્યયન મોઝાર, સઘલા ગુણમાંહિ મૂલગોઇ, જે જિનશાસન સાર. ભવિક–૨ નાણુ વિનયથી પામીઈજી, નાણુઈ દરિસણ સિદ્ધિ; ચારિત્ર દરિસણથી હાઈજી, ચારિત્રથી પુર્ણસિદ્ધિ. ભાવિક-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org